રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક બાઉલમાં ઉપર મુજબ બધી સામગ્રી તૈયાર કરો. હવે તેમાં ચણાનો લોટ, મીઠું અને લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ભજીયા નો લોટ તૈયાર કરો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં ભજીયા પાડી લો. પછી ભજીયાને મીડીયમ ફ્લેમ પર તોળી લો. ભજીયા તળાઈ જાય પછી પ્લેટ માં કાઢી લો.
- 3
તૈયાર છે કુંભણીયા ભજીયા. ભજીયાને સર્વ કરો.
- 4
Similar Recipes
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુંભણીયા ગામના નામ પરથી ભજીયા નું નામ પડ્યું છે કુંભણીયા ભજીયા. આ ભજીયા ત્યાંના ફેમસ છે. સુરત અમદાવાદ વડોદરા ત્યાં પણ આ ભજીયા ખૂબ વખણાય છે. આ ભજીયામાં કોથમીર ,મેથી,લીલું લસણ અને મરચા નો ઉપયોગથી થાય છે. ડુંગળી અને લીંબુના રસ અને મરચાં સાથે આ ભજીયા ખવાય છે. #WK3 Ankita Tank Parmar -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 #Week3#વિન્ટર કિચન ચેલેનઁજ3 Vandna bosamiya -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
-
કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#Winterkitchenchallenge#Week3#WK3 Rajvi Bhalodi -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
કુંભણ નામના ગ્રામ પરથી આ ભજીયા નું નામ પડ્યું છે ખૂબ જ બનાવવામાં પહેલા તરત બની જાય છે અને સ્વાદિષ્ટ છે Shethjayshree Mahendra -
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChellenge#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChallenge#કુંભણીયા_ભજીયા#Cookpad #Cookpadindia#CookpadGujarati #Cooksnapchallengeક્રિસ્પી કુંભણીયા ભજીયાગુજરાત નાં કુંભણ ગ્રામ માં સૌ પ્રથમ આ ભજીયા બન્યા હશે .એટલે આ કુંભણીયા ભજીયા નાં નામે જ પ્રખ્યાત થઈ ગયા છે .ઝટપટ બની જાય, પણ સ્વાદ માં લાજવાબ, સોડા વગર એકદમ ક્રિસ્પી બને છે. ઉપરથી લીંબુ નો રસ નાખી ,સમારેલી ડુંગળી ની ચીર સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે . Manisha Sampat -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3સાંભળ્યું છે કે ભાવનગર સહેર નવપલિતાના ગામના કુંભણ ગ્રામ ના નામ થી આ ભજીયા પ્રખ્યાત છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરત માં આ ભજીયા ખૂબ જ પ્રમાણ માં લોકો બનાવે છે અને ખાય છે.આ ભજીયા માં સોડા નો ઉપયોગ કરવામાં આવતો નથી અને જીણા જીણા પાડવા માં આવે છે.સ્વાદ માં મસ્ત અને વારે વારે બનાવવા નુ મન થાય એવા આ ભજીયા છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15899882
ટિપ્પણીઓ (14)