બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15908132

તાવડી ને ગરમ કરવા મૂકો લોટ ને ચાળી લો લોટમાં ચપટી મીઠું નાખી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો અને ગોળ લુઓ બનાવો અને હથેળી ની મદદથી રોટલો ટીપી ને તાવડી માં નાખો એક મીનીટ પછી તાવેથા ની મદદથી રોટલા ને ફેરવી લો એમ બન્ને સાઇડ રોટલો શેકી લો તૈયાર છે સ્વાદિષ્ટ રોટલો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ