લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15909775

લીલા ચણા ને છોલી બાફી લેવા તેલ મુકી રાઈ જીરું નો વઘાર કરવો તેમા ચણા નાખી બધો મસાલો નાખી ચઢવા દો રસો ઘટ્ થાઈ એટલે સવઁ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)