કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#WK5
આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે

#WK5
આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ
  • 1/2 કપતુવેર દાળ
  • 1/2 કપચણા ની દાળ
  • 1/2 કપમગ ની દાળ
  • 1ડુંગળી
  • 1ટામેટું
  • 2લીલા મરચાં
  • 1નાનો ટુકડો આદુ
  • 6-8કળી લસણ
  • 4-5મીઠા લીમડાના પાન
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચીહીંગ
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરું
  • 1 ચમચીગોળ
  • 1 ચમચીઆચાર મસાલો
  • 1લીંબુ નો રસ
  • 1લાલ સૂકું મરચું (વઘાર નું મરચું)
  • 3 ચમચીતેલ
  • સ્વાદ અનુસારમીઠું
  • સજાવટ માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ત્રણે દાળ ને મિક્સ કરી બરાબર ધોઈ લો અને 30 મિનિટ પલાળી રાખો ત્યાર બાદ કૂકર માં દાળ,હળદર, તેલ અને મીઠું ઉમેરી બાફી લો

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ બફાય ત્યાં સુધી લીલા મરચા અને લસણ ને વાટી લેવા,આદુ ને પણ વાટી લેવું,અને વઘાર માટે ની બધી સામગ્રી એક પ્લેટ માં કાઢી લેવી ડુંગળી અને ટામેટાં ને કાપી લેવા ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવું તેમાં રાઈ અને જીરુ ઉમેરી પછી મીઠાં લીમડા ના પાન,વઘાર નું લાલ આખું મરચું અને હિંગ ઉમેરવી પછી આદુ,લસણ અને મરચું ઉમેરી સાતડો પછી ડુંગળી ઉમેરી ને સાતડો

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ટામેટાં ઉમેરી થોડી વાર થવા દો પછી લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરવું અને 2 મિનિટ ઉકાળવું

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગોળ,આચાર મસાલો અને નીબુ નો રસ ઉમેરી મિક્સ કરો

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઉપર થી કોથમીર ઉમેરી મિક્સ કરો હવે ગરમ ગરમ ત્રેવટી દાળ ને સર્વ કરો

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર January 29, 2022 11:35
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ત્રેવટી દાલ ફ્રાય

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝી પીઝા બન (Cheese Pizza Bun Recipe In Gujarati)
  2. તંદુરી વેજ પનીર ઈડલી ટીકા (Tandoori Veg Paneer Idli Tikka Recipe In Gujarati)
  3. તુવેર ના દાણા ની કચોરી (Tuver Kachori Recipe In Gujarati)
  4. આમળા અને ફુદીના નુ શરબત (Amla Pudina Sharbat Recipe In Gujarati)
  5. લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
  1. ટામેટા મરચા નું શાક (Tameta Marcha Shak Recipe In Gujarati)
  2. ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
  3. મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
  4. લીલા ચણા નું દહીં વાળુ શાક (Lila Chana Dahi Valu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15925339
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close