તુવેર ના દાણા ની કચોરી (Tuver Kachori Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

તુવેર ના દાણા ની કચોરી (Tuver Kachori Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ તુવેરના દાણા
  2. તેલ પ્રમાણસર
  3. ૧ નંગબાફેલું બટાકું
  4. ૨ ચમચીલીલા મરચાની પેસ્ટ
  5. ૪ ચમચીતલ - દાણાનો ભૂકો
  6. ૫૦ ગ્રામ પૌઆ
  7. ૪ ચમચીઝીણી સમારેલી કોથમીર અને લીલું લસણ
  8. ૪ ચમચીખાંડ
  9. કાજુ- દ્રાક્ષ
  10. ૧ ચમચીલીંબુનો રસ
  11. મીઠું જરૂર મુજબ
  12. લોટ બાંધવાની રીત
  13. ૧ કપઘઉંનો લોટ
  14. ૧ કપમેંદો
  15. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેરના દાણાને ધોઈ અધકચરા વાટવા.
    એક પેનમાં તેલ લઈ તુવેરના દાણા નું સ્ટફિંગ લઈ ૧ થી ૨ મિનિટ સાંતળવું.

  2. 2

    પછી તેમાં મીઠું, ખાંડ, લીલુ લસણ, કોથમીર, બાફેલા બટાકા, પૌવા,કાજુ, દ્રાક્ષ,લીલા મરચાની પેસ્ટ,તલ, દાણાનો ભૂકો અને લીંબુનો રસ નાખી હલાવી લેવું.

  3. 3

    હવે પૂરી વણી બનાવેલો ગોળો મૂકી કચોરી વાળી મધ્યમ તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળવી.

  4. 4

    રેડી છે તુવેર દાણા ની કચોરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes