કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#FFC1
ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે.

#FFC1
ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે.

વધુ વાંચો

ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#FFC1
ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે.

#FFC1
ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ
4 લોકો
  • 2 કપબેસન
  • 5 ટી સ્પૂનખાંડ
  • 1/2 ટી સ્પૂનલીંબુ ના ફૂલ
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 5 ટેબલસ્પૂનતેલ
  • 2 નંગમરચાં
  • 1 ટી સ્પૂનરાઈ
  • 4-5લીમડાનાં પાન
  • 1 કપપાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ટી સ્પૂનઇનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    એક વાસણ માં 3/4કપ પાણી લઇ ખાંડ, લીંબુના ફૂલ અને હળદર ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    હવે એમાં 1ટેબલસ્પૂન તેલ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ હિંગ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે આ મિશ્રણ માં ચાળેલું બેસન ઉમેરી મિક્સ કરી. 1/4 કપ પાણી ઉમેરી હલાવો.

  4. 4

    ઢોકળાંના કુકર માં પાણી ગરમ કરવા મૂકો. ઢોકળાંની થાળીને તેલ થી ગ્રીસ કરી લો.

  5. 5

    બેસનના મિશ્રણમાં છેલ્લે ઇનો ઉમેરી બરાબર હલાવી થાળીમાં ફેલાવી કુકર માં 10મિનિટ બાફી લો.

  6. 6

    વઘારીયા માં 4 ટેબલસ્પૂન તેલ લઇ ગરમ થાય એટલે રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે મરચાં ના ટૂકડા અને લીમડાનાં પાન ઉમેરો. 1 ટી સ્પૂન ખાંડ અને 1/4પાણી ઉમેરી વઘાર તૈયાર કરો.

  7. 7

    ઢોકળાનું કુકર ઠંડુ થાય એટલે થાળી બહાર કાઢી ખમણ કટ કરી ને વઘાર ઉમેરી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર February 01, 2022 16:58
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
  2. મંચુરિયન ખાખરા (Manchurian Khakhra Recipe In Gujarati)
  3. લીલો મસાલો.(Green Chilly paste Recipe in Gujarati)
  4. સાટા વિશરાયેલી વાનગી (Sata Recipe In Gujarati)
  5. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  1. ભાજી ઢોસા (Bhaji Dosa Recipe In Gujarati)
  2. નિમોના (Nimona Recipe In Gujarati)
  3. મસાલા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
  4. મંચુરિયન ખાખરા (Manchurian Khakhra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15936330
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close