બાજરા ના વડા (Bajra Vada Recipe In Gujarati)

Pinky bhuptani @cook_26759260
બાજરા ના વડા (Bajra Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીંમાં ગોળ નાખી થોડીક વાર રહેવા દો. એક લોયામાં થોડું તેલ મૂકી તેમાં હીંગ,આદુ મરચાં લસણ ની પેસ્ટ અને તલ નાખી સાંતળો.આમ કરવા થી તલ વટા માં થી છૂટ નહીં પડે. બાજરીના લોટમાં પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું, હળદર,ધાણાજીરું અને દહીં ગોળ ઉમેરી લોટ બાંધવો.જરુર લાગે તો પાણી ઉમેરવું.
- 2
બાજરીના લોટમાં થી વટા તૈયાર કરી મીટીયમ તાપે તળી લેવા. આ વટા ગરમ અને ઠંડા બંને રીતે સારા લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15955713







ટિપ્પણીઓ (3)