કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ ની ભાખરી (Moong Bhakhri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ ની ભાખરી (Moong Bhakhri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ ની ભાખરી (Moong Bhakhri Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#FFC2
#ફૂડ ફેસ્ટિવલ
#week2
# મગ ની ભાખરી
આમ જુઓ તો વિન્ટર માં મગ ની ક્રિસ્પી ભાખરી ગરમા ગરમ ખાવાની બહું મઝા આવે છે મારે બહું સરસ બને છે તો શેર કરું છું......

#FFC2
#ફૂડ ફેસ્ટિવલ
#week2
# મગ ની ભાખરી
આમ જુઓ તો વિન્ટર માં મગ ની ક્રિસ્પી ભાખરી ગરમા ગરમ ખાવાની બહું મઝા આવે છે મારે બહું સરસ બને છે તો શેર કરું છું......

વધુ વાંચો

મગ ની ભાખરી (Moong Bhakhri Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#FFC2
#ફૂડ ફેસ્ટિવલ
#week2
# મગ ની ભાખરી
આમ જુઓ તો વિન્ટર માં મગ ની ક્રિસ્પી ભાખરી ગરમા ગરમ ખાવાની બહું મઝા આવે છે મારે બહું સરસ બને છે તો શેર કરું છું......

#FFC2
#ફૂડ ફેસ્ટિવલ
#week2
# મગ ની ભાખરી
આમ જુઓ તો વિન્ટર માં મગ ની ક્રિસ્પી ભાખરી ગરમા ગરમ ખાવાની બહું મઝા આવે છે મારે બહું સરસ બને છે તો શેર કરું છું......

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧વાટકો મગ નો લોટ
  • ૧ ટે સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  • ૧ ટે સ્પૂનહળદર
  • ૧ ટે સ્પૂનલાલ મરચું
  • સ્વાદ અનુસારમીઠું
  • ૩ ટે સ્પૂનતેલ
  • ૧ ટે સ્પૂનતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ના લોટ ને ચાળી તેમાં આદું મરચાં ની પેસ્ટ, હળદર, લાલ મરચું,તલ, બધું નાખી તેલ નુ મોળ આપો (નોંધ___બહું મોળ ન આપવું કેમ તે ભાંગી જશે)

  2. 2

    બસ ધીમે ધીમે પાણી નાખી લોટ બાંધવો બહું ઢીલો નહી ને બહું કઠણ પણ નહી એવો લોટ બાંધવો

  3. 3

    લોટ બાંધી લીધા પછી એક પેન ને ગરમ કરવા મૂકવું ગરમ થઈ જાય પછી ભાખરી વણી તેમાં ધીમા તાપે ગેસ પર થવા દો

  4. 4

    આછી બ્રાઉન થાય પછી નીચે ઉતારી ગરમા ગરમ સર્વ કરો બહુ જ સરસ લાગે છે

    મને તો બહું ભાવે છે ચા સાથે 😊🤗😋😋

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર February 08, 2022 07:40

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
February 08, 2022 07:52
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ ભાખરી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પૌઆ મમરા નો ચેવડો (Pauva Mamra Chevdo Recipe In Gujarati)
  2. કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
  3. થુલી (Thuli Recipe In Gujarati)
  4. મસાલા મકાઈ મમરા (Masala Makai Mamra Recipe In Gujarati)
  5. ક્રિસ્પી બનાના(Crispy Banana Recipe in Gujarati (Jain)
  1. મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
  2. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
  3. બટાકા મોગરી નું શાક (Bataka Mogri Shak Recipe In Gujarati)
  4. સૂંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958514
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close