પાલક મેથી ના મલ્ટીગ્રેઇન મુઠીયા (Palak Methi Multigrain Muthia Recipe In Gujarati)

Shruti Vaghela @vshruti
પાલક મેથી ના મલ્ટીગ્રેઇન મુઠીયા (Palak Methi Multigrain Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક અને મેથીને સાફ કરી ઝીણી કાપી લેવી
- 2
બધા લોટ લઇ તેમાં તેલનું મોણ સ્વાદ અનુસાર મીઠું બધા મસાલા કાપેલી ભાજી અને આદુ-લસણની પેસ્ટ ઉમેરવી
- 3
બધું બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો
- 4
તેના મુઠીયા વાળી વરાળે બાફી લેવા
- 5
મુઠીયા ઠંડા થાય એટલે તેના પીસ કરી લેવા
- 6
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ અને તલનો વઘાર કરી મુઠીયા વઘારવા
- 7
થોડીવાર સાંતળવું પછી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15959073



ટિપ્પણીઓ (3)