જીરા ભાખરી (Jeera Bhakhri Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15980202
બન્ને લોટ મિક્સ કરી તેમાં મીઠુ જીરું અને મોણ નાખી બરાબર મિક્સ કરી થોડુ થોડુ પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો
હવે તેની ભાખરી વણી તેને તાવડી પર ધીમા તાપે શેકી શેકાય જાય ઠરી જાય એટલે ઘી લગાડી સર્વ કરવી
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (4)