ફરાળી ખાખરા (Farali Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફરાળી લોટ થાળીમાં લેવો અને પછી તેમાં મુઠ્ઠી પડતું તેલનું મોણ, સિંધાલુંણ મીઠું, પીસેલું જીરું અને ફરાળી ભૂંગળા નો મસાલો ઉમેરી અને જરૂર મુજબ પાણી થી કણક તૈયાર કરવી, ફરાળી ખાખરાની કણકને 1/2 કલાક માટે રાખી અને પછી તેલ થી ગ્રીસકરી અને કણક ને કૂટવું,.
- 2
કણક જેટલી સોફ્ટ થાય એટલા ખાખરા પાતળા વણવા,અને પછી નોનસ્ટિક તવી પર શેકવા.
- 3
ખાખરા શેકવા થોડું ઘી મૂકી અને શેકવા,તેને નેપકીન વડે ડાબી ને શેકવા,આછો શેકેલો ખાખરો ઉપર લો,અને નીચે વણેલો ખાખરા એમ ૫-૬ ખાખરા સાથે પણ શેકી શકાય, ખાખરા આછા બ્રાઉન થાય એટલે સર્વ કરો. ઉપર થી ફરાળી મસાલો લગાવો અને સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગાર્લિક પાણી પૂરી ખાખરા (Garlic Panipuri Khakhra Recipe In Gujarati)
#KC#cookpadgujarati#cookpadindia Sneha Patel -
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe in Gujarati)
#mahashivratri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
આ રેસિપી એકદમ નાયલોન ખમણ જેવી જ બને છે... અને એકદમ સ્પૂંજી બને છે.... અત્યારે અધિક માસ માં તમે ફરાળ માં ભી ઉપયોગ કરી સકીએ છીએ. Meet Delvadiya -
-
ફરાળી પુડલા (Farali Pudla Recipe In Gujarati)
#trend1પુડલા એટલે દરેક ધર માં ખવાતી વાનગી છે..જેમાં ઘણી વેરાયટીઓ હોય છે...મેઅહી ફરાળી .પુડલા બનાવ્યા છે્ Shital Desai -
-
-
મિની મંચુરિયન ખાખરા (Mini Manchurian Khakhra Recipe In Gujarati)
#KC#મંચુરિયન ખાખરા#cookpadindia Keshma Raichura -
ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)
ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફેમસ વાનગી છે.#ઉપવાસ#માઇઇબુક Rajni Sanghavi -
મઠ ખાખરા (Math Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા રાજસ્થાની ગામમાં શિયાળા માં ખાસ બનાવવામાં આવતી ત્યાંની ફેમસ રેસિપી. આ મઠ ના ખાખરા માં મઠ ના લોટ ની જગ્યા એ મઠ ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. અને સર્વ કરતી વખતે ઉપરથી થીજેલું ઘી લગાવી સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
આચારી ખાખરા (Aachari Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiઆચારી ખાખરાPost 5 Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15979511
ટિપ્પણીઓ (2)