Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16014967
આમળા ને પાણીથી ધોઇ કોરા કરી લો.પછી તેના પીસ કરી બરણી માં ભરો.હવે તેમાં હળદર મીઠું અને પાણી રેડી હલાવી ચાર દિવસ બંધ કરી રહેવા દો.રોજ હલાવતા રહેવું.
પાંચ દિવસ પછી આમળા અઠાઈ ગયા છે. તેને એક પ્લેટ માં લઇ લો. રોજ આમળા ખાવા માટે રેડી છે.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ