મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હોટ ડોગ ને સાઇડ સાઇડ ને વચ્ચે થી કાપીને ઓવેન માં ગરમ કરી લેવું જેથી બન એકદમ સોફ્ટ થઈ જશે
- 2
હવે એક બોલ લઈ ને તેમાં ડુંગળી,ટોમેટો, લસણ જેલેપિનો, પેપ્રીકા, ટોબેસ્કો સોસ ટોમેટો કેચઅપ ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બધું નાખીને બરાબર મિક્સ કરવું જે મેક્સિકન ફિલિંગ રેડી થઈ જસે.
- 3
હવે બન ને લઇ ને તેમાં બટર લગાવી દેવું અને તેની અંદર મેક્સિકન ફિલિંગ રેડી કરેલું સ્પ્રેડ કરી દેવું.
- 4
હવે તેના ઉપર ચીઝ છીની લેવું અને તેને ઓવન માં 5 મિનિટ માટે મૂકવું જેથી ગરમ પણ થઈ જાય અને ચીઝ મેલ્ટ પણ થઈ જશે.
- 5
હવે રેડી છે આપડું મેક્સિકન હોટ ડોગ જેને ઉપર થી કેચઅપ અને ચીપોટલે સોસ નાખીને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16020455






ટિપ્પણીઓ (26)