મખાના અને વરમિસિલિ ખીર

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#WS4
#Week4
#meethi receive
#winter special challenge
#cookpadindia
#cookpadgujarati
મીઠી રેસિપી માં તો બહુ બધી વાનગી બને છે અને હું બનાવું છે આજે મખાના અને વરમિસિલિ ની ખીર બનાવી જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી છે.

મખાના અને વરમિસિલિ ખીર

#WS4
#Week4
#meethi receive
#winter special challenge
#cookpadindia
#cookpadgujarati
મીઠી રેસિપી માં તો બહુ બધી વાનગી બને છે અને હું બનાવું છે આજે મખાના અને વરમિસિલિ ની ખીર બનાવી જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૭૫૦ મી લી ફૂલ ફેટ દૂધ
  2. ૧ કપમખાના
  3. ૧/૨ કપવરમિસિલિ
  4. ૧/૨ કપખાંડ
  5. ટે. સ્પૂન ઘી
  6. કાજુ,બદામ, પિસ્તા ની કતરણ
  7. ઈલાયચી પાવડર
  8. કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં થોડું ઘી લઈ તેમાં મખાના ને શેકી લઈ કાઢી લો.તે જ પેન માં બાકી નું ઘી લઈ તેમાં વરમિસિલિ ને પણ શેકી લો.

  2. 2
  3. 3

    હવે તેમાં ફૂલ ફેટ વાળું દૂધ ઉમેરી હલાવી દૂધ ને હલાવતા રહો.તેમાં ઉભરો આવે એટલે ખાંડ ઉમેરી હલાવતા રહો.

  4. 4

    હવે શેકેલા મખાના માં થી થોડા મખાના ને અધકચરા વાટી ને ઉકળતા દૂધ માં ઉમેરો હલાવી લો વરમિસિલિ પણ ચડી જશે અને થોડીવાર માં દૂધ ઘટ્ટ થઈ જશે.

  5. 5

    હવે તેમાં બાકી ના શેકેલા આખા મખાના,ઈલાયચી પાવડર,કાજુ,બદામ,પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા ઉમેરી હલાવી લો.

  6. 6

    ટેસ્ટી અને હેલ્થી ખીર તૈયાર છે.તેને સરવિંગ બાઉલ માં કાઢી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ અને કેસર ના તાંતણા થી ગાર્નિશ કરી સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes