સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16048490
ખમણનો ભૂકો કરી લો. લીલા મરચા કટ કરો. એક પેનમાં તેલ મૂકો તેમાં રાઈ એડ કરો પછી હિંગ અને લીલાં મરચાં એડ કરો હવે ખાંડનું પાણી એડ કરો.
ખાંડનું પાણી ઉકડે એટલે તેમાં લીમડાના પાન એડ કરો અને ખમણનો ભૂકો એડ કરી સરસ રીતે હલાવી લો. ગરમાગરમ સર્વ કરો ઉપરથી સેવ એડ કરવાની.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ