કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#FFC6
#Week 6
#પોસ્ટ ૧

#FFC6
#Week 6
#પોસ્ટ ૧

વધુ વાંચો

છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#FFC6
#Week 6
#પોસ્ટ ૧

#FFC6
#Week 6
#પોસ્ટ ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સામગ્રી
  • રગડા માટે
  • ૧ વાટકીછોલે ૫ કલાક પાણી માં પલાળી ને
  • ૨ નગઝીણી સમારેલી ડુંગળી
  • ૨ નગટામેટા ની પ્યુરી
  • ૨ નગતમાલ પત્ર
  • ૪ નગલવિંગ
  • ૧ ચમચીમરચું પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧/૨ ચમચી હળદર
  • ૨ મોટી ચમચીતેલ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીધાણા પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનજીરું
  • સમોસા માટે
  • લોટ બાંધવા માટે
  • ૨ કપમેંદો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૨ ચમચીઘી
  • સ્ટફિંગ માટે
  • ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  • ૧ કપબાફેલા વટાણા
  • ૧ ચમચીલસણ મરચા ની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧ મોટી ચમચીતેલ
  • તળવા માટે તેલ
  • ચાટ બનાવવા માટે
  • ૧ કપવલોવેલું દહીં
  • ૧/૨ કપઝીણી સેવ
  • જરૂર મુજબ કોથમીર મરચા ની ચટણી
  • જરૂર મુજબ આંબલી ની ગડી ચટણી
  • ૨ ચમચીઝીણી સમારેલી ડુંગળી
  • ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  • ૨ ચમચીઝીણા સમારેલા ટામેટા
  • ૨ ચમચીદાડમ ના દાણા
  • ચપટીચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેળા ના લોટ માં મિદુ અને તેલ નાખી લોટ બાંધી લો પછી એક કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતળી લો પછી તેમાં બટાકાનો માવો અને બાફેલા વટાણા નાખી તેમાં મીઠું,મરચુ.,હળદર,ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો બાંધેલા લોટને મસળી ને તેના લુઆ કરી મોટી પૂરી કરી લો તેને વચ્ચે થી કટ કરી ને કિનારી પર પાણી લગાવી વાળી વચ્ચે તૈયાર કરેલ મસાલો ભરી ઉપર ની બાજુ પાણી લગાવી ને વાળી લી અને સમોસા ને ગરમ તેલ માં તળી લો

    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી છોલે માં થોડું મીઠું નાખી ને બાફી લો

  3. 3

    પછી એક કડાઈ માં તેલ લી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી દો જીરું તતડે એટલે તેમાં તમાલ પત્ર અને લવિંગ નખીન્ડી પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દો ડુંગળી નો કલર બદલાય એટલે તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતળી અને તેમાં ટામેટા ની પ્યુરી એડ કરી પછી તેમાં મીઠું, મરચુ, હળદર, ગરમ મસાલો નાખી બરાબર હલાવી ને મસાલા મિક્સ થઈ જાય અને તેલ છુટું પડે એટલે તેમાં બાફેલા છોલે નાખી દો અને બરાબર ઉક.જાય એટલે ગેસ બંધ કરી લો

    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એક પ્લેટ માં સમોસા ના ટુકડા કરી ઉપર રગડો નાખી દો પછી ઉપર કોથમીર મરચા ની ચટણી નાખી ઉપર આંબલી ની ચટણી નાખી દો અને તેની ઉપર દહીં નાખી દો પછી એની સેવ નાખી ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટા નાખી દો ફરી થી કોથમીર મરચા ની ચટણી નાખી આંબલી ની ચટણી નાખી દો ઉપર ઝીણી સેવ નાખી ઝીણી સમારેલી ડુંગળી,ઝીણા સમારેલા ટામેટા નાખી દો પછી ઉપર દાડમ ના દાણા નાખી
    ચાટ મસાલો છાંટી ઝીણી સમારેલી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો

    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે છોલે રગડા સમોસા ચાટ

    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર March 14, 2022 10:26

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે રગડો સમોસા ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી ફરસી પૂરી (Farali Farsi Poori Recipe In Gujarati)
  2. બટાકા ની સુકી ભાજી નુ શાક (Bataka Suki Bhaji Shak Recipe In Gujarati)
  3. અસોર્ટેડ ઠંડાઈ (Assorted Thandai Recipe In Gujarati)
  4. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  5. ફરાળી ચેવડો (Farali Chevda Recipe In Gujarati)
  1. લાઈવ રેડ પોટેટો વેફર (Live Red Potato Wafer Recipe In Gujarati)
  2. પંચમેલ દાળ
  3. મકાઈના રોટલા
  4. ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16063758
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close