લાઈવ રેડ પોટેટો વેફર (Live Red Potato Wafer Recipe In Gujarati)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166

લાઈવ રેડ પોટેટો વેફર (Live Red Potato Wafer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 કિલોતાજા બટાકા
  2. તળવા માટે તેલ
  3. મસાલો બનાવવા માટે
  4. ૧ ચમચીસંચળ પાઉડર
  5. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. ચપટીમીઠું
  8. ચપટીહિંગ
  9. 1 ચમચીઆમચૂર પાઉડર
  10. 1 ચમચીમરી પાઉડર
  11. ૧/૨ ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ અને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું

  2. 2

    તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બટાકાની છાલ ઉતારી તૈયાર કરી લેવા

  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે તેમા જ વેફર મશીન થી સીધી તેલમાં જ વેફર પાળી લો

  4. 4

    પછી તેને સરસ પકાવી લો અને પાકી જાય એટલે બહાર કાઢી લો અને પછી તેમાં તૈયાર કરેલો મસાલો ભભરાવી દો

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ અને એકદમ સરળ લાઈવ પોટેટો વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes