મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

sneha desai @cook_040971
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથીની ભાજી જીણી સમારી ધોઈ લઈ ચારણીમા નિતારી લેવી,હવે એક કથરોટમા ભાજી અને બધાજ લોટ લઈ તેમા બધાજ મસાલા કરો,
- 2
હવે દહીની મદદથી ઢેબરાનો લોટ બાધી દો,ગોળ લુઆ કરી આખરીયા પર કોથળીની મદદથી ઢેબરુ વણી લો,
- 3
હવે ગેસ ચાલુ કરી તાવી મુકી ઢેબરા તેલ ની મદદથી શેકી લો,લાલ, ગુલાબી રંગ ના થાય એટલે નીચે ઉતારી લેવા. સર્વ કરો.
Similar Recipes
More Recipes
- પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
- તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
- દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
- પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
- પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16074206









ટિપ્પણીઓ (3)