કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#FFC7
#Cookpadindia
#Cookpadgujrati

#FFC7
#Cookpadindia
#Cookpadgujrati

વધુ વાંચો

મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#FFC7
#Cookpadindia
#Cookpadgujrati

#FFC7
#Cookpadindia
#Cookpadgujrati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
6 વ્યક્તિ
  • 2 બાઉલ ઘઉં નો લોટ
  • 2 ચમચીસોજી
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીજીરા પાઉડર
  • 1 ચમચીતલ
  • 4-5 ચમચીતેલ મોણ માટે
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂરિયાત અનુસાર પાણી
  • પૂરી તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ કે ચાળી એક મોટા બાઉલ માં લેવો તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, મીઠું, જીરા પાઉડર અને તલ ઉમેરી મિક્સ કરો હવે તેમાં તેલ ઉમેરો

    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બરાબર મિક્સ કરી તેમાં પાણી ઉમેરી કણક બાંધી લો અને ઢાંકી ને 15 મિનિટ રાખો

    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કણક ને બરાબર મસળી લો અને નાના નાના લુવા કરી લો અને નાની નાની પૂરી વણી લો તેના ઉપર કાપા પાડી લો

    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને મીડીયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો

    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પૂરી ઠંડી થાય ત્યારે ડબ્બા માં ભરી લો આ પૂરી ને તમે 15 થી 20 દિવસ સ્ટોર કરી શકો છો

    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર March 19, 2022 16:17
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala જીરા પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ધાણી મમરા નું મિક્સ ચવાણું (Dhani Mamra Mix Chavanu Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
  3. ફ્રોઝન ફુદીના પાણી (Frozen Pudina Pani Recipe In Gujarati)
  4. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
  5. ખસ્તા મરી -જીરા પૂરી (Khasta Black Pepper Jeera Poori Recipe In Gujarati)
  1. ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
  2. વેજ ચીઝી ઓટ્સ ચીલ્લા
  3. લીલી ચટણી (Lili Chutney Recipe In Gujarati)
  4. પોપકોનૅ (Popcorn Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16078701
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close