ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
4 વ્યકિત
  1. ૨૦૦ ગ્રામ ઓટ્સ
  2. ૨ ટે સ્પૂનરવો
  3. ૨ ટે સ્પૂનબેસન
  4. ૧ નંગઝીણો સમારેલો કાંદો
  5. ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  6. ૧ નંગઝીણું સમારેલું ગાજર
  7. ટી. સ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  8. ૧ ટી સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  9. 1/2વાટકી દહીં
  10. ૧ ટી સ્પૂનહળદર
  11. ૧ ટી સ્પૂનલાલ મરચું
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1/2 વાટકી તેલ (ચીલા શેકવા માટે)

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    ઓટ્સ ને એક પેન લઈ ધીમા તાપે શેકી લો.અને ઠંડુ થાય એટલે મિક્સર માં અધકચરું પીસી લો.

  2. 2

    હવે એમાં બેસન,રવો,ગાજર,ટામેટું,કાંદો,દહીં, હળદર,મરચું, આદું લસણ ની પેસ્ટ,મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવો.

  3. 3

    હવે તવો ગરમ કરી એની પર ખીરું પાથરી ચીલા બનાવો અને બંને બાજુ તેલ લગાવી સારી રીતે શેકો.

  4. 4

    તૈયાર છે ઓટ્સ ચીલા સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes