રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને છોલી ને તેનુ ખમણ કરો ત્યારબાદ ગોળ મરચાં કટ કરો પછી તેમા મીઠું ચઢાવી દો થોડી વાર રાખો
- 2
પછી એક કડાઈ મા તેલ લો પછી રાઈ જીરું નાખો તતળે એટલે તેમા હીંગ હળદર નાખી ને હલાવો પછી થોડું ચઢે એટલે ધાણાજીરું નાખો ને હલાવો અને તરત જ ગેસ બંધ કરી દો તો તૈયાર છે ગાજર મરચા નો સંભારો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16080977




ટિપ્પણીઓ