પનીર અંગારા(Paneer Angara Recipe in Gujarati) (Jain)

#PANEERANGARA
#FFC7
#WEEK7
#PANEER
#PANJABI
#SABJI
#DINNER
#jain
#COOKPADINDIA
#COOKPADGUJRATI
પનીર અંગારા એ પનીરની એકદમ ફ્લેવર વાળી સબ્જી છે, જે સ્વાદમાં મસાલેદાર હોય છે સાથે સાથે તેને smoky ફ્લેવર આપીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.
પનીર અંગારા(Paneer Angara Recipe in Gujarati) (Jain)
#PANEERANGARA
#FFC7
#WEEK7
#PANEER
#PANJABI
#SABJI
#DINNER
#jain
#COOKPADINDIA
#COOKPADGUJRATI
પનીર અંગારા એ પનીરની એકદમ ફ્લેવર વાળી સબ્જી છે, જે સ્વાદમાં મસાલેદાર હોય છે સાથે સાથે તેને smoky ફ્લેવર આપીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તાજુ મગજતરી ના બી બદામ અને કાશ્મીરી આખા મરચા ને એક કલાક માટે પાણીમાં પલાળી રાખો એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ મૂકી તેમાં ટામેટા અને ખડા મસાલા અને સાંતળી લો.
- 2
ઠંડુ પડે એટલે તેને એક મિક્સર જારમાં ક્રશ કરી તેની પ્યૂરી તૈયાર કરી લો. બીજી તરફ કોલસાના ટુકડા ને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો.
- 3
એક કડાઈમાં તેલ માં 150 ગ્રામ પનીરના ટુકડા કરી તેને સાંતળી લો. હવે તેના તે જ તેલમાં તૈયાર પ્યુરી ને સાંતળી લો. પછી તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે બાકીના કોરા મસાલા ઉમેરી દો. હવે તેમાં સાંતળેલા પનીર અને બાકીનું પનીર છીણીને ઉમેરો.
- 4
હવે સબજી ઉપર એક કેપ્સિકમ નો ટુકડો મૂકી, આજુબાજુ કસૂરી મેથી ભભરાવી દો. પછી ગરમ કોલસા ના ટુકડા ને કેપ્સીકમ ઉપર મૂકી બે ચમચી ગરમ ઘી ઉમેરો અને તરત જ કડાઈને દસ મિનિટ માટે ઢાંકી દો. દસ મિનિટ પછી સબ્જી ને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ફ્રેશ ક્રીમ અને છીણેલા પનીર થી ગાર્નીશ કરો.
- 5
તો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ એવી પનીર અંગારા સબ્જી સર્વ કરવા માટે. જેને અહીં મેં પરાઠા અને વેજીટેબલ પુલાવ સાથે સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
#TT2#Paneerpasanda#paneer#sabji#Punjabi#dinner#stuffed#CookpadIndia#COOKPADGUJRATI પનીર પસંદા એક પનીરની એવી સબ્જી છે જેમાં પનીર ના પીસ માં કાપો કરી તેમાં સ્ટફિંગ ભરી ને સેલો ફ્રાય કરવામાં આવે છે. તેની સાથે એક મુલાયમ ગ્રેવી તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત આ ગ્રેવીને અજમા થી વધારવામાં આવે છે તેની વિશિષ્ટતા છે. આ બે ખાસિયતથી તે અન્ય પનીરની સબ્જી કરતાં અલગ પડે છે. Shweta Shah -
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge4#week4#Paneer_Handi#Paneer#Sabji#Panjabi#dinner#CookpadIndia#COOKPADGUJRATI પનીરના શોખીનો માટે પનીર હાંડી એક બેસ્ટ ઓપ્શન છે. જે ખૂબ જ છે સામગ્રીથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જતી સબ્જી છે. આ સબ્જી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. જે સહેલાઈથી કોઈપણ રેસ્ટોરન્ટ અને ધાબા ઉપર પણ મળી જાય છે તેવી છે. આ ઉપરાંત ઘરે પણ ખૂબ સહેલાઇથી બની જાય તેમ છે. Shweta Shah -
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)
#SJR#paryushan#jain#paneer#paneer_bhurji#sabji#lunch#dinner#punjabi#no_green#ફટાફટ#CookpadIndia#CookpadGujarati Shweta Shah -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
#winterkitchenchallange2#week2#winterspecial#MatarPaneer#CookpadIndia#COOKPADGUJRATI#peas#Paneer#Panjabi#Sabji#Dinner મટર પનીર ની આ સબ્જી એ પ્રખ્યાત પંજાબ ની સબ્જી છે. જે કોઈપણ ધાબા ઉપર કે રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવતી હોય છે. આ સબ્જી ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. શિયાળામાં તાજા લીલા વટાણા મળતા હોય ત્યારે આ સબ્જી બનાવીને ખાવામાં ખૂબ જ મજા આવે છે. આ સબ્જી, રોટી, નાન કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે તે રાઈસ સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#FFC7#cookpadindia#CookpadgujaratiWeek7પનીર અંગારા Ketki Dave -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
-
પનીર લીલા ચણા કોફતા કરી જૈન (Paneer Green Cheakpea Kofta Curry Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#જૈન#લીલાંચણા#કોફતા #SJR#SABJI#ત્રિરંગા#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#lilachananushak#KoftaCurry#Panjabi#dinner#Sabji#paneer#cheese#CookpadIndia#COOKPADGUJRATI શિયાળા દરમ્યાન મળતાં તાજા લીલાં ચણા નાના મોટા સૌને પસંદ હોય છે. વિશ્વાત્મા મીઠા હોય છે અને એમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે આથી જુદી-જુદી વાનગીઓ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ચણા શેકેલા અને બાફેલા તો સરસ લાગે છે. આ ઉપરાંત તેમાંથી બનતી વાનગીઓ પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીં મેં લીલા ચણા નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે. તેમાં ચીઝ અને પનીર નું સ્ટફિંગ ભરી ને મસ્તાની કોફતા બનાવ્યા છે. આ કોફતા એક વાર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર પાલક ડલાસ્કા જૈન (Paneer Palak Dalaska Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#પાલક#STUFFED#PALAK_PANEER#DIPFRY#PARTY#LUNCHBOX#BREAKFAST#DINNER#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI મૌલિક વાનગી છે જે મેં પાલક પનીરને સ્વાદને એક અલગ સ્વરૂપે રજૂ કરેલ છે. ડલાસ્કા એક મેક્સિકન વાનગી છે તેને મેં ઇન્ડિયન ટચ આપીને બનાવેલ છે. Shweta Shah -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
વેજ. કોહલાપુરી (Veg. Kohlapuri recipe in Gujarati)(Jain)
#EB#Week8#vegkohlapuri#CookpadIndia#COOKPADGUJRATI પંજાબી સબ્જી વાઈટ, રેડ, યલો, ગ્રીન તથા brown એમ અલગ અલગ ગ્રેવી માં તૈયાર થતી હોય છે. આ ઉપરાંત તેમાં વપરાતા મસાલા થી સ્વાદમાં વિવિધતા આવે છે. અહીં વેજ કોલ્હાપુરી જૈન બનાવેલ છે જેમાં મે તાજો કોહલાપુરી મસાલો બનાવી તેની ફ્લેવર સબ્જીમાં આપેલ છે. Shweta Shah -
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#Awadhi#WEEK3#kofta#Nawabi#Lunch#dinner#Paneer#khoya#delicious#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI#Sabji Shweta Shah -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#MW2#Week2#પનીર_સબ્જી#CookpadIndia#cookpadgujarati#cookpad પનીર અંગારાની સબ્જી ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આને બનાવવાની રીત ખુબજ મજેદાર હોય છે. પહેલા ગ્રેવી બનાવવામાં આવે છે અને પછી પનીરના ટુકડાઓ નાખીને પકાવવામાં આવે છે. છેલ્લે કોલસાથી આમાં સ્મોકી ફ્લેવર લાવવામાં આવે છે. કેટલીક રેસ્ટોરન્ટમાં તો આ સિગ્નેચર ડિશ તરીકે જાણીતી છે. મે આ સબ્જી પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ સરસ હોટલ જેવી જ બની છે.ડિનર અથવા લંચ માટે આ શાક સર્વ કરી શકાય.મે અહી ફુલકા રોટલી સાથે સર્વ કર્યુ છે. Komal Khatwani -
ચીઝી પંજાબી કારેલા કરી (Cheesy Panjabi Bitter gourd Curry Recipe in Gujarati)(Jain)
#SRJ#bharelakarela#panjabi_sabji#stuffed#bitter_gourd#cheese#paneer#sabji#lunch#dinner#kids_special#CookpadIndia#CookpadGujrati આ વાનગી મારું પોતાનું creation છે. બાળકોને કારેલા પસંદ પડતા નથી પરંતુ કારેલા માં ખૂબ જ સારા પોષક તત્વો રહેલા છે અને તે શરીરને ખૂબ જ ઉપયોગી છે આથી તેને જુદા જુદા સ્વરૂપે તૈયાર કરીને બાળકોને ખવડાવવા જોઈએ. મે અહી ચીઝ અને પનીરનો ઉપયોગ કરી ને કારેલાનું શાક તૈયાર કરેલ છે, જે પંજાબી ગ્રેવી સાથે તૈયાર કરેલ છે. જેથી બાળકો તે ખાઈ લે. Shweta Shah -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા પંજાબી સબ્જી બધા પોતાની રીતે બનાવે છે પરંતુ મેં અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવ્યું છે જે સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
પનીર હાંડી
#Winter Kitchen Challenge#Week -4આ સબ્જી મોટે ભાગે બાળકો ની ખુબ જ પ્રિય છે. અને તેને પરાઠા, રોટી કે નાન સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB #Week-14 પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો. Krishna Kholiya -
More Recipes
ટિપ્પણીઓ (7)