મોતિયા લાડુ (Motia Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં મુઠ્ઠી પડતું નવસેકા ઘીનું મોણ નાખવું અને જરૃર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી મુઠિયા વાળી લેવા અને વનસ્પતિ ઘીમાં ધીમી આંચે તળી લેવા.
- 2
મુઠિયા ઠંડા પડે એટલે મિક્સરમાં પલ્સ મોડમાં દળ વાટવું એમા એલચીનો ભૂકો ઉમેરો.હવે ખાંડ ની ચાસણી તૈયાર કરી દળમાં ઉમેરતા જઈ સાથે ૧-૨ ચમચી ગરમ ઘી ઉમેરી મરજી મુજબ કદના લાડુ વાળવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16081983





ટિપ્પણીઓ