સૌપ્રથમ પાકા કેળાને સમારી લેવા ત્યારબાદ લોયામાં એક ચમચી તેલ મૂકી ૧ ચમચી જીરું અને હિંગ એડ કરી કેળાને વઘારી લેવા સ્વાદ અનુસાર મીઠું એડ કરવું હળદર મરચુ અને ધાણા જીરું એડ કરું કેળાનું શાક સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ