મીઠા પુડલા (Sweet Pudala Recipe in Gujarati) (Jain)

#FFC8
#week8
#મીઠા_પુડલા
#sweet
#traditional
#wheatflour
#jaggery
#Ghee
#milk
મારા દાદી ની આ પ્રિય વાનગી હતી. જ્યારે પણ તેમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મીઠા પુડલા યાદ આવી જતા કારણ કે આ વાનગી ઘરમાં પડેલી સામગ્રીથી બધું જાય છે. તે ખુબ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે અને તે ગરમાગરમ ખાવાની તો મજા આવે છે.
મીઠા પુડલા (Sweet Pudala Recipe in Gujarati) (Jain)
#FFC8
#week8
#મીઠા_પુડલા
#sweet
#traditional
#wheatflour
#jaggery
#Ghee
#milk
મારા દાદી ની આ પ્રિય વાનગી હતી. જ્યારે પણ તેમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મીઠા પુડલા યાદ આવી જતા કારણ કે આ વાનગી ઘરમાં પડેલી સામગ્રીથી બધું જાય છે. તે ખુબ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે અને તે ગરમાગરમ ખાવાની તો મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધની અંદર બદામની કતરણ, ઈલાયચી પાવડર, જાયફળ પાઉડર તથા કેસર ઉમેરીને તેને પાંચ મિનિટ માટે ગરમ કરો. હવે તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો.
- 2
હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરીને ઢાંકીને 10 મિનીટ રહેવા દો. પછી તેમાં ટોપરાનું છીણ, વરિયાળી અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી નાખીને 5 મિનિટ સુધી રહેવા દો.
- 3
હવે નોનસ્ટિક પેનને બરાબર ગરમ કરીને ખીરુ બરાબર હલાવી પુડલો પાથરીને ઘી મૂકીને બંને તરફથી ગોલ્ડન કલર થાય એ રીતે ચડવી લો.
- 4
તૈયાર મીઠા પુડલા ને સર્વિંગ ડીશમાં લઈ પરથી બદામની કતરણ, ગુલાબની પાંદડી, કેસરના તાંતણા વગેરે થી ગાર્નિશ કરો.
- 5
તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવા મીઠા પુડલા સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા (Dryfruits Kesariya Sweet Pudla Recipe In Gujarati)
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા#FFC8#Week8#ફૂડફેસ્ટિવલ#મીઠાપુડલા#Cookpad#CookpadIndia#CookpadGujarati#Cooksnapchallengeડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક , સાવ સરળ અને જલ્દી થી તૈયાર થઈ જાય છે. ઠાકોરજી ને પણ દૂધઘર ની સામગ્રી માં ભોગ આરોગાવી શકાય છે . Manisha Sampat -
શાહી ગુલાબી મીઠા પુડલા (Shahi Gulabi Sweet Pudla Recipe In Gujarati)
શાહી મીઠા પુડલા#TRO #મીઠાપુડલા #TrendingRecipeOfOctober#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશાહી ગુલાબી મીઠા પુડલા ---- બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ઘઉં ના લોટ માં દૂધ, સાકર, ગોળ, કેસર, ડ્રાયફ્રૂટસ નાખી ને બનાવાય છે . મેં અહીં રોઝ સીરપ નાખી , મીની સાઈઝ માં નાનાં નાનાં ગુલાબી પુડલા બનાવ્યા છે. Manisha Sampat -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
મીઠા પુડલા એ ગુજરાતની પારંપરિક મીઠાઈ છે.#SSR Ankita Tank Parmar -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
Cookpad GujaratiWeek8#FFC8 : મીઠા પુડલાઈન્ડિયા માં અમારે ત્યાં ગામડામાં વરસાદ થાય પછી ખેતરમાં વાવણી કરવા જાય ત્યારે ગળ્યા પુડલા બનાવે.તો આજે મેં પણ બનાવ્યા મીઠા પુડલા. Sonal Modha -
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#sweetમીઠા પુડલા ઘણીવખત બનાવું છું પણ આ વખતે પુડલા ઉતારવા પહેલા મિશ્રણ માં ખાંડ ઉમેરવા નો આઈડિયા @Tastelover_Asmita જી ની ટિપ્સ માંથી લીધો .thank you asmita ben ,mast જાળીદાર બન્યા મીઠા પુડલા 👌😊 Keshma Raichura -
મીઠા પુડલા
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર રેસીપ#SSR : મીઠા પુડલાઅમારી બાજુ વરસાદની સિઝનમાં જ્યારે ખેડૂતો વાવણી ચાલુ કરે તે દિવસે ઘરમાં મીઠા પુડલા બનાવીએ છીએ તો આજે મેં મીઠા પુડલા બનાવ્યાવ ( માલ પુઆ પણ કહેવાય ) અત્યારની જનરેશનમાં છોકરાઓના પેનકેક એ આપણા ટાઈમના મીઠા પુડલા. Sonal Modha -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8 મીઠા પુડલા ભોજન માં અનેરી મિઠાસ આપે છે સાથે બેસન ના પુડલા તો હોય જ .ઝડપથી બની જતા પુડલા નાના મોટા સૌને ભાવતાં હોય છે 😋 Bhavnaben Adhiya -
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week 8 ધઉં નાં લોટ નાં ગળ્યા પુડલા ખુબ જ સરસ બને છે.અને ઘી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#TRO#cookpad#cookpadindia#cookpadgujaratiગોળથી બનતા મીઠા પુડલા એ હેલ્થ માટે સારા છે.મીઠા પુડલામાં જો થોડું બેસન ઉમેરવામાં આવે તો તે ટેસ્ટમાં પણ સરસ બને છે અને ઈઝીલી બનાવી પણ શકાય છે. Neeru Thakkar -
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
ગુજરાત માં ગળ્યા પુડલા સાથે ખારા પુડલા ખાવા નો ટ્રેંડ છે. ગળ્યા પુડલા બહુજ સ્વાદિષ્ટ બને છે અને હેલ્થી પણ ખૂબ જ છે. વરીયાળી નાંખવા થી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે.#FFC8 Bina Samir Telivala -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCR 'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍 Asha Galiyal -
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
શાહી સેવૈયા જૈન (Shahi Sevaiya Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#AWADHI#SEVAIYA#WEEK3#SWEET#DESSERT#TRADITIONAL#COOKPADINDIA#COOKPADGUJRATI અવધિ વાનગીની વાત આવે અને તેમાં જો મીઠાઈ ની વાત હોય તો સવૈયા ની વાત કર્યા વગર આ વાત અધૂરી રહે છે. પારંપરાગત રીતે મુઘલ તથા અવધમાં કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે સેવૈયા અચૂક બને છે. આ ઉપરાંત ઈદ જેવા તહેવારોમાં તો ખાસ તે બનાવવામાં આવે છે. ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઓછા સમયમાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે આ વાનગી ગરમ તથા ઠંડી બંને ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#mithapudla#sweetpancakes#cookpadgujarati Mamta Pandya -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8Week - 8ફૂડ ફેસ્ટિવલ - 8મીઠા પુડલા (લેફ્ટ ઓવર બ્રેડ) Juliben Dave -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#WEEK8#ફૂડ ફેસ્ટિવલ1#મીઠાં(ગળ્યાં પૂડલા)#મીઠાઈ#ઘઉં નો લોટ રેસીપી#ગોળ રેસીપી (ગળ્યાં) પુડલા Krishna Dholakia -
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
અમારા ઘરે બે પ્રકારના પુડલા બનાવવા માં આવે છે - તીખા પુડલા અને મીઠા (ગળ્યા પુડલા) સાંજની ઓછી ભૂખ માટે આ પુડલા એક સારો વિકલ્પ છે. Vibha Mahendra Champaneri -
શક્કરિયા રબડી (Shakkariya Rabadi Recipe In Gujarati)
#SJR #cookpadgujarati #cookpadindia #sweet #rabdi #milk #sweetpotatorabdi #sweetpotato Bela Doshi -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#ffc8#cookpadgujarati#cookpadindiaમીઠા અથવા ગળ્યા પુડલા એ ગુજરાત ની ખાસ વાનગી છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બને છે. મીઠા પુડલા ને તમે સાઈડ ડીશ તરીકે અથવા તો મુખ્ય ડીશ તરીકે પીરસી શકો છો.બહુ ઓછા ઘટકો અને ઓછા સમય માં બની જતી આ વાનગી સ્વાદસભર તો છે જ સાથે સ્વાસ્થયપ્રદ પણ છે. Deepa Rupani -
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
ગરવાણું (Garvanu Recipe In Gujarati)
#MDC# Mother's Day Challengeઆ એક વિસરાતી વાનગી છે જે બહુજ હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર છે અને એકવાર બનાવશો તો પછી વારંવાર બનાવાનું મન થશે. આપણા દાદી-નાની ના જમાના ની એકદમ સહેલી અને ફટાફટ બની જાય એવી વાનગી. Bina Samir Telivala -
મલાઈ મીઠા પુડલા
મીઠા પુડલા અને તીખા પુડલા અમે સાથે જ બનાવી એ પણ આજે મન થયું કે એકલા મીઠા પુડલા બનાવી તેના ઉપર મલાઈ બદામ નાખી સર્વ કરુ. અને મારા હસબન્ડ ને ભાવ્યા#સુપર સેફ ચેલેન્જ ૨# ફ્લોર a લોટ# વિક એન્ડ ચેલેન્જ# રેસીપી નંબર ૩૩# માય ઇ-બુક#sv# i love cooking Jyoti Shah -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #poha #Doodhpoha #Sharadpurnima. #TRO Bela Doshi -
More Recipes
ટિપ્પણીઓ (8)