સુરણ અને કાચા કેળા નું શાક

#RB2
#Cookpadindia
#Cookpadgujarati
આજે એકાદશી નો ઉપવાસ ઘર માં બધા એ કરેયો તો મને થયું કે કશુંક નવું બનવું આજે સુરણ અને કાચા કેળા નું શાક બનાવ્યું બધા ને બહુ જ પસંદ આવિયું ટેસ્ટી અને હેલધી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુરણ ને હાથે તેલ અને સિંધવ મીઠું લગાવી કાપી લો કાચા કેળા ને પણ કાપી લો હવે બંને ને સારી રીતે પાણી થી ધોઈ લો
- 2
હવે કૂકર માં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો ત્યાર બાદ સુરણ અને કાચા કેળા ને ઉમેરો અને મિક્સ કરો
- 3
હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ અને સિંધવ મીઠું ઉમેરી મિક્સ કરો અને પાણી ઉમેરી કૂકર માં 3 વિશલ લગાવી લો
- 4
હવે ગરમ ગરમ સુરણ અને કાચા કેળા ના શાક ને બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર ઉમેરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ