રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ને બાફી તેમાં લાલ મરચું,મીઠું,આદુ,લીલું મરચું નાખી મિશ્રણ તૈયાર કરો.
- 2
ઘઉં ના લોટ માં મીઠું અને તેલ નાખી લોટ તૈયાર કરવો...ત્યારબાદ એક લુઓ લઇ ગોળ રોટલી જેવું વણવું
- 3
ત્યાર બાદ તેને તવા પર થોડું તેલ નાખી સેકવું,આ રીતે તૈયાર કરતા જવું
- 4
તો તૈયાર છે સ્વાદષ્ટ આલુ પરોઠા..તેને દહીં અથવા કેચઅપ સાથે સર્વ કરવું...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16153763








ટિપ્પણીઓ