સેઝવાન ખાંડવી

Hemali Rindani @hemali_2073
#RB2
મિત્રો ખાંડવી એ આપડા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે ને મારા ઘરમાં તો બધાં ને ખૂબ જ ભાવે છે મે આજે થોડી જુદી રીતે બનાવી છે તો ચાલો જોઈએ....
સેઝવાન ખાંડવી
#RB2
મિત્રો ખાંડવી એ આપડા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે ને મારા ઘરમાં તો બધાં ને ખૂબ જ ભાવે છે મે આજે થોડી જુદી રીતે બનાવી છે તો ચાલો જોઈએ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ પાણી અને મીઠું હળદર મિક્સ કરી તેને ગેસ ચાલુ કરી સતત હલાવી ખાંડવી નું મિશ્રણ તૈયાર કરવું પછી તેને એક થાળી પર પાથરી દેવું
- 2
હવે એક પેન માં તેલ મુકી તેમાં મિક્સ હર્બસ નાખી ડુંગળી નાખી થવા દેવું પછી કેપ્સિકમ નાખી થવા દેવું હવે તેમાં પેપ્રિકા ઓરેગાનો નાખી ગેસ બન્ધ કરી ચીઝ નાખવું
- 3
હવે ખાંડવી ઉપર સેઝવાન ચટણી લગાડી તેનાં ઉપર સ્ટંફીગ પાથરી રોલ વાળી ખાંડવી તૈયાર કરવી ઉપર થિ વઘાર કરી કોથમીર નાખી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16170280

ટિપ્પણીઓ