રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ મા બધો મસાલો બરાબર મિક્સ કરી લો મરચા ની પેસ્ટ બનાવી લો.
- 2
હવે લોટ કરતા ત્રણ ગણુ પાણી મિક્સ કરો.મરચા ને પણ મિક્સ કરો.
- 3
હવે લોટ ને તપેલા ને ગેસ પર ગરમ કરવા મુકો ધીરે ધીરે હલાવતા જવુ લોટ ચોટે નહી તે ખાસ ધ્યાન રાખવુ.
- 4
લોટ ને બરાબર ધટ થાય ત્યાંસુધી હલાવતા રહેવુ
- 5
ખીરુ ચડી જાય એટલે ગેસ પર થઈ ઉતારી લો.હવે એક જાડી પ્લાસ્ટિક ની થેલી મા થોડુંક ખીરુ ઉમેરી ફીટ કરી લો.હવે કાતર થી નાનુ કાણુ કરી પ્લાસ્ટિક પર નાના ડપકા મુકતા જવુ
- 6
બરાબર તાપ મા સુકાઈ જાય પછી ડબ્બા મા ભરી લો બારે મહિના ખાઈ શકાય તેલ મા ગરમ ગરમ તળવી...ને ખાવા મા ઉપયોગ કરવો...
Similar Recipes
-
-
ચોખા ના લોટ ની સેવ (Rice Flour Sev Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpadindia Rekha Vora -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
દુધી ગરમી મા ઠંડક આપે અને વરાળ થી બાફેલા હોય એટલે ખાવા માટે પણ સારા તો ચલો નાસ્તા મા દુધી ના મુઠીયા બનાવીએ #ST Jayshree Soni -
ચોખા અને ચણા ના લોટ પુડલા (Chokha Chana Flour Pudla Recipe In Gujarati)
રસોઈ મા ઝટપટ બનતી ને બધા ને ભાવતી વાનગી. Jayshree Soni -
-
-
-
ચોખા ના લોટ ની બટર ચકરી
#KS7મારી ઘરે નાસ્તા માં બને છે. ચા સાથે સરસ લાગે છે. બટર ને લીધે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#LB મે અહી ચકરી નો અલગ અલગ શેપ્ આપ્યો છે ગોળ આકાર ની પણ બનાવી છેKusum Parmar
-
-
ચોખા ની સેવ
#ભાત આજે મેં મારા ઘર માટે ઘણી બધી ચોખાની સેવ બનાવી છે જેથી બધા જ ફોટા પાડી શકતી નથી પણ રીત જણાવું છુ Prerita Shah -
-
ચોખા ના લોટ ની ચકરી
#ટીટાઇમ ચકરી એ ગુજરાતી ઓ નો જાણીતો અને પ્રિય નાસ્તો છે.ચકરી જુદા-જુદા લોટ માંથી બને છે.જેમ કે ઘઉં નો લોટ, ઢોકળા નો લોટ, ચોખા નો લોટ વગેરે, તો આજે હું ચોખા ના લોટ માંથી ચકરી બનાવવા ની રેસિપિ લઈ ને આવી છું, જે સ્વાદ માં ખૂબ જ સરસ અને ક્રન્ચી બને છે. Yamuna H Javani -
ચોખા ના કરકરા લોટ ના ઢોકળા
#AV આં ઢોકળા ખૂબ જ સરળ છે સાથે સ્વાદિષ્ટ પણ એક વાર ખાય તો સ્વાદ ના ભુલાય. આપણા ગુજરાતીઓ ના પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
ચોખા ના લોટ નું ખીચું(chokha lot no khichu recipe in Gujarati)
#સુપરશેફ 2ફ્લોર્સ/લોટ ની રેસીપી Bhavnaben Adhiya -
-
બટાકા ની સુકી ભાજી નુ શાક (Bataka Suki Bhaji Shak Recipe In Gujarati)
સૌ કોઈ ને ભાવે એવુ આ શાક... Jayshree Soni -
ચોખાનો અને ઘઉં ના લોટ નું ખીચું
જય જિનેન્દ્ર આથી જો ચોખાના લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને બનાવેલો છે જેને mustard oil સાથે ખાવાથી બહુ ટેસ્ટી લાગે છે .દહીં સાથે પણ બહુ સારું લાગે છે Pinky Jain -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16168668
ટિપ્પણીઓ