#AP
રોટલા માં કટકા કરી,મિક્સર માં 1 મરચુ નાખી ક્રશ કરી લો
એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ,લસણ ની કટકી, હળદર નાખી રોટલા નો ભૂકો નાખવો.મીઠું સ્વાદાનુસાર નાખવું.
આ રીતે ક્રશ કરે તો મસ્ત લાગે છે
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)