રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લઈ તેને મેસ કરી લેવા.
- 2
પનીર,ગાજર,ડુંગળી ને ખમણી લઈ તેમા બટાકા,કોથમીર,મેંદો,કોનૅ ફલોર, બધા મસાલા ઉમેરી મીકસ કરી લેવુ.
- 3
પછી તેમાંથી ગોળ કટલેસ વાળી તેને મેંદા,કોનૅ ફલોર ની સલી માં ડીપ કરી પછી તેને વમીૅસલી સેવ માં ડીપ કરી તળી લેવી.
- 4
તૈયાર છે પનીર કટલેસ, ગરમા - ગરમ સોસ,ચટણી સાથે સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16188148




ટિપ્પણીઓ (4)