બિસ્કિટ ભાખરી(મેથી વાળી)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16191973
એક પરાત માં ઘી સિવાય બધું મિક્સ કરો અને ભાખરી નો કઠણ લોટ બાંધો.
હવે 5 મિનિટ રાખી ને નાની નાની shap માં બધી વણી લો.
અને લોઢી મૂકીને તેને દાબી દાબી ને ઘી મૂકીને સેકી લો. અને થોડી વાર પછી ડબ્બા માં ભરી લો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (3)