શેર કરો

ઘટકો

  1. 150ગ્રામ કૂણી દૂધી
  2. 1બાઉલ ધંઉનો લોટ
  3. 2 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીધાણાજીરુ
  5. 1 ચમચીમીઠું
  6. 1/2 ચમચી હળદર
  7. મોણ માટે તેલ બે પાવળા
  8. શેકવા માટે તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધીને,છોલીને ખમણીની મદદથી છીણી લો.

  2. 2

    લોટમાં બધો હવેજ કરો અને પછી તેમાં છીણેલી દૂધી ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરીને કણીક તૈયાર કરો.

  3. 3

    લોટના લૂઆ કરી અટામણ લઇને થેપલા વણીને તેલથી બેય સાઇટ શેકી લો.

  4. 4

    તૈયાર છે આપણા થેપલા તેને મે બટેકાનુ શાક અને દૂધ સાથે સવ કરેલ છે. અમારા ધરે મારા દીકરાને ખૂબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes