કર્ડ કુકુમ્બર સેલેડ બોટ

કર્ડ કુકુમ્બર સેલેડ બોટ
#RB5 #Week5 #Salad #SaladBoat
#CurdCucumberSaladBoat
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnap
#Manisha_PureVeg_Treasure
#LoveToCook_ServeWithLove
કર્ડ કુકુમ્બર સેલેડ બોટ -- ઠંડુ કર્ડ સેલેડ ઊનાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે . મારા ઘરમાં બધાં ને અને મને પણ ખૂબજ પસંદ છે. કાકડી ની બોટ બનાવી ને મેં સર્વ કર્યું છે. ટામેટાં માં પણ સર્વ કરી શકાય છે. પરોઠા, થેપલાં , પુલાવ, બીરયાની સાથે ખૂબજ સરસ લાગે છે .

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં કાંદા, ટામેટાં, કાકડી, દહીં, મીઠું, સાકર, રાઈ નાં કુરિયા, ઓલિવ ઓઇલ, લીલાં મરચાં, જીરૂ અને મરી પાઉડર નાખી, મીક્સ કરો.
લાંબી કાકડી ને નીચેથી કાપી, બેઝ બનાવો, જેથી હલે નહિ. - 2
ઉપરથી કાકડી ને લંબાઈ માં પા ભાગની કાપી, કાઢી લો. પોણા ભાગ માં થી, અંદર થી ગર કાઢી, જગ્યા કરી લો. આવી રીતે બોટ નો આકાર આપો. હવે દહીં મીકસ સેલેડ કુકુમ્બર બોટ માં ભરો. ઉપર થી સેવ, બુંદી, દાડમ નાં દાણા, કોથમીર થી ગાર્નીશ કરો.
- 3
તૈયાર છે - કર્ડ કુકુમ્બર સેલેડ બોટ -
આવી જ રીતે ટામેટાં માં પણ સર્વ કરી શકાય. - 4
#LoveToCook #ServeWithLove
#ManishaPUREVEGTreasure
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)