પનીર ટિક્કા સબ્જી

Pina Mandaliya @cook_25713246
પનીર ટિક્કા સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ના નાના ક્યૂબ કરી ઘી માં તળી લો પછી તેમાં કેપ્સીકમ મરચા ના ટુકડા પણ સાંતળી કાઢી લો એક પેન કઢાઈ માં ઘી ને તેલ મૂકી તેમાં પેલા આદુ મરચા ની પેસ્ટ નાખી દો
- 2
પછી વ્હાઇટ ગ્રેવી નાખી હલાવો પછી એક ચમચી હળદર નાખી રેડ ગ્રેવી નાખી હલાવો પછી તેમાં સ્વાાનુસાર મીઠું નાખી ચપટી ખાંડ ઉમેરી બરાબર સાંતળી લો
- 3
પછી તેમાં તળેલું પનીર નાખી બરાબર મેલ્ટ થવા દો તેલ ઉપર આવી જાય પછી ગેસ બંધ કરી ઉપર કોથમીર છાંટી ગરમા ગરમ સર્વ કરો બહુ જ સરસ લાગે છે
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ પનીર સબ્જી ઉપર પનીર છીણી ને ગાર્નિશ કરો ને ખાવાના ઉપયોગ માં લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16194872



ટિપ્પણીઓ