ફરાળી દહીં કચોરી (Farali Dahi Kachori Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
ફરાળી દહીં કચોરી (Farali Dahi Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને ખમણી તેમા સિઘવ મીઠું અને આરાલોટ ઉમેરો બરાબર મિક્સ કરી લો
મીક્ષી જાર મા લીલા મરચાં આદુ કોથમીર ટોપરૂ ઉમેરી ક્રશ કરી લો હવે તેમા શીંગદાણા નો ભૂકો, તલ, કિસમિસ, ફુદીનો, મરી, સિઘવ મીઠું, લીંબુ નો રસ, ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરી લો તેમા થી નાના ગોળા વાળી લો તેલ વાળો હાથ કરી બટાકા ના મિશ્રણ મા થી લુઓ લઇ થેપી લો સ્ટફીગ મૂકી પેક કરી લો ગરમ તેલ મા તળી લો પ્લેટ મા કચોરી ગોઠવી તેના પર દહીં પોર કરો લાલ મરચાંનો પાઉડર દાડમના દાણા અને કોથમીર થી ગાનીશ કરી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી ફરાળી દહીં કચોરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
ફરાળી કચોરી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB19વીક 19શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Kamlaben Dave -
-
ફરાળી સ્ટફડ કચોરી(farali stuff kachori recipe in Gujarati)
#ફરાલિચેલેંજ#માઇઇબુક#રેસિપી૩૧#કૂકપેડ Nidhi Parekh -
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3પાણી પૂરી , દહીં પૂરી, રગડાપુરી આ બધાં નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય કેમકે તેનો મીઠો, તીખો અને ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પ્રિય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
ફરાળી આલુ પનીર પેટીસ (Farali Aloo Paneer Pattice Recipe In Gujarati)
#EB#Week15#ff3ફ્રેન્ડસ, ફરાળી પેટીસ બનાવવા માં એકદમ સરળ છે અને ટેસ્ટી હોય બાળકો ને પણ ભાવશે. asharamparia -
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3#Cookpadindia#Cookpadgujarati#Steetfood Neelam Patel -
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#WEEK15ભેળ નું નામ સાંભળીએ એટલે આપણને મમરાની ભેળ યાદ આવે. પણ આજે મેં ફરાળી ભેળ બનાવી છે જેમાં બટેકુ, દાડમના દાણા, બટેટાની વેફર, બટેટાની ચિપ્સ ,એપલ, કાજુ, બદામ ,કિસમિસ આ બધી જ સામગ્રીનો ઉપયોગ કરી ફરાળી ભેળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
Buff vada (Farali Petties)
#વીકમીલ3 #પોસ્ટ૩ #cookpadindia #માઇઇબુક #પોસ્ટ9 મિત્રો ઉપવાસ તો આપણે બધા કરીએ છીએ પણ તેમાં એક ને એક ખાવાનું ન ભાવે તો આવો આજ એક નવી રેસિપી લઈને આવી છું ચાલો આજે આપણે ટ્રાય કરીએ. આ વડા તો બજાર ના બધા એ ખાધા જ છે પણ આજ આપણે ઘરે બનાવીશું. Dhara Taank -
ફરાળી સૂકીભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#fastspeical#faralisukibhaji#faralialoosabji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16195556
ટિપ્પણીઓ