રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને એક પેન માં ગરમ કરવા મૂકવું.ઉકળે મારા તેમાં મિલ્ક પાઉડર,ખાંડ,અને કોર્ન ફ્લોર નાંખીને સતત હલાવતા રેવું.
- 2
થોડું જાડું રબડી જેવું થાય એટલે નીચે ઉતારીને ગેસ બંધ કરીને ઠારવા મૂકવું.
- 3
હવે ઠરે એટલે એસેન્સ નાંખીને એક કપ મલાઈ નાખી ચર્ન કરીને મોલ્ડ માં ભરીને ફ્રીઝ માં 5 થી 6 કલાક રાખીને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206136




ટિપ્પણીઓ