રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી લઈ તેમા ૫થી ૬ ચમચી દૂધ રેડી કૉકૉ પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી લો,
- 2
હવે એક તપેલી લઈ તેમા દૂધ રેડી ગેસ પર ગરમ કરવા મુકો, દૂધ નો એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી કૉકૉ વાળુ દૂધ અને ખાંડ તેમા એડ કરી બરાબર હલાવતા રહેવું
- 3
કૉકૉ ઘટ થઈ જાય ત્યા સુધી હલાવતા રહેવું કૉકૉ ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દૉ અને નીચે ઉતારી ઠંડો થવા દૉ, હવે એક ગ્લાસ લઈ લો અને ગ્લાસ ને,સ્પ્રિન્કલ વડે ઉપર થી સજાવી તેમા કૉકૉ એડ કરી દૉ,
- 4
તો સર્વ કરવા માટે તૈયાર છે કૉકૉ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206469






ટિપ્પણીઓ (6)