મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

Komal Vasani @komal_vasani21193
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીની છાલ કાઢી તેના નાના નાના ટુકડા કરી લો અને કેરી ના ટુકડા અને ખાંડ બંનેને દૂધ માં ઉમેરી દો અને તેને હેન્ડ મિક્સર થી ક્રશ કરી લો.
- 2
હવે સર્વિંગ ગ્લાસ માં બરફના ટુકડા ઉમેરી ત્યાર થયેલ શેક ઉમેરી દો અને અને થોડા કેરી ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 3
તો તૈયાર છે ઠંડો ઠંડો મેંગો મિલ્ક શેક.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16218714






ટિપ્પણીઓ