રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક તપેલી માં દૂધ લી તેને ગરમ કરો પછી દૂધ થોડું ઠંડું થાય આંગળી નાખી સકાય એવું એટલે તેમાં દહીં નાખી દૂધ ને જમાવી લો દૂધ ને ૬ થી ૭ કલાક માટે મૂકી રાખો
- 2
પછી દૂધ જમી જાય એટલે.એક બાઉલ માં એક દૂધ ગાળવાની ગરની માં દહીં નાખી દો જેથી દહીં માં થી બધું પાણી નીતરી જાય દહીં ને ૩ કલાક જેવું રાખવું જેથી બધું પાણી નીતરી જાય
- 3
પછી ૩ ચમચી ગરમ દૂધ માં.કેસર નાખી એને 1/2કલાક માટે રહેવા દો પછી દહીં ને મોટી જારી વાળી ગરણી માં નીતરેલું દહીં નાખી દી અને ચમચા વડે મસળી લોજેથી કરી ને દહીં સ્મૂધ થઈ ને બાઉલ માં આવે
- 4
પછી તેમાં કેસર વડું દૂધ નાખી મિક્સ કરી લો પછી તેમાં બૂરું ખાંડ એડ કરી મિક્સ કરી લી પછી તેમાં કાજુ,બદામ અને પીસ્તા ની કતરણ અને સૂકી દ્રાક્ષ નાખી ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરો અને તેને ૪ થી ૫ કલાક ફ્રીજ માં ઠંડુ કરવા મૂકો
- 5
રાજભોગ શ્રીખંડ ઠંડો થાય એટલે તેને સર્વિગ બાઉલ માં લઇ ઉપર કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ ભભરાવી ને સૂકી દ્રાક્ષ નાખી ને સર્વ કરો
Similar Recipes
-
-
અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3 Nisha Mandan -
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dry Fruits Basundi Recipe in Gujarati)
#CookpadTurns4#week2#cookwithdryfruits#ડ્રાય_ફ્રુટસ_બાસુંદી ( Dry Fruits Basundi Recipe in Gujarati ) Happy Birthday Cookpad: Gujarati Cooking Community (ગુજરાતી રેસિપીઝ) for your 4th year Birthday celebration... મેં cookpad ના 4 વર્ષ થયાં તેની ખુશી માટે મેં આજે બધા નું મોં મીઠું કરવા માટે ડ્રાય ફ્રુટસ બાસુંદી બનાવી છે. જે એકદમ ક્રીમી ને મલાઈદાર બની છે. Daxa Parmar -
-
-
-
-
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
Rajbhog Shrikhandગુજરાત સ્થાપના દિન❤️કેટલાક લોકો હોશિયાર થવામાં આખી જિંદગી ખર્ચી નાખે છેજ્યારે કેટલાક જન્મથી ગુજરાતી હોય છે😊😊વાત આપણી જેને સમજાતી નથીતે કોઈપણ હોય નક્કી ગુજરાતી નથી 👍🏻😊Happy birthday GujaratProud to be a GujaratiChilled Shrikhand and garam garam puri.........बस इतना ही काफ़ी है !❤️❤️❤️❤️❤️નો Sabji😜😜😜😜 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
રાજભોગ કેસર આઇસક્રીમ (Rajbhog Kesar Icecream Recipe in Gujarati)
#APR#cookpadgujarati કાળઝાળ ગરમીમાં પેટને ઠંડક આપતો આઈસક્રીમ ખાવો કોને ન ગમે? અલગ-અલગ પ્રકારના આઈસક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આઈસક્રીમ તો તમે ઘરે પણ બનાવતા જ હશો, તો હવે તે લિસ્ટમાં કંઈક નવું એડ કરો અને બનાવો રાજભોગ આઈસક્રીમ. હવે આઇસક્રીમ બહારથી ખરીદવાની જરૂર નથી. આ આઇસક્રીમ હું ઝૂમ લાઈવ ક્લાસ માં નિધિ વર્મા જી સાથે સિખી હતી. Daxa Parmar -
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14શ્રાવણ માસ મા ઉપવાસ મા શક્તિ વર્ધક પીણું એટલે બદામ શેક, જે સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
-
કેળા નું શાહી રાઈતુ (Banana Shahi Raita Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#રાઈતું#bananashahiraita#cookpadgujarati Mamta Pandya -
-
-
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
-
-
રાજભોગ
એકદમ રીચ અને રોયલ રેસિપી છે.ડ્રાય ફ્રુટ અને પનીર નો ઊપયોગ કર્યો છે.#દૂધ#જુનસ્ટાર Nilam Piyush Hariyani -
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
-
-
More Recipes
ટિપ્પણીઓ