મેથી ની ભાજી ના ભજીયા

#MDC
#RB1
#mother's day ના અનુસંધાને મે પણ મારા ઘર ના મેમ્બર માટે મેથીની ભાજી ના ભજીયા બનાવિયા છે જે મારા ઘર ના દરેક મેમ્બર ને ખૂબ જ પસંદ આવીયા છે .
જે હું મારા મમ્મી અને સાસુ ની પાસે થી શીખી છું.
કેહવાય છે ને માં તે માં બીજા બધા વગડાના વા.
મારી મમ્મી ને પણ આ ભજીયા ખાવા ખૂબ જ ગમતા હતા .
તો આજે મમ્મી આજે મધર્સ ડે ના દિવસે તારા માટે બનાવેલા આ ભજીયા તું જ્યાં હોઈ ત્યાં થી જરૂર જોઈ લેજે . I love u dear mummy . I miss you toooooo much.

રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક તપેલી માં ચણા નો લોટ લઈ.
તેમાં ઉપર આપેલો બધો જ મસાલો ઉમેરો.
પછી તેમાં મેથી ની ભાજી ક્રશ કરીને ઉમેરો.
પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
પછી એક કડાઈ માં તેલ મૂકી.
તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા મૂકી ને બદામી રંગના થાય ત્યાં સુધી તેને તલી લો.
પછી આ રીતે બધા ભજીયા બનાવવા.
પછી તેને સારવિંગ પ્લેટ માં લઇ ને ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)