રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી મીઠું અને હળદર ઉમેરીને ઉકાળવું
- 2
પાણી ઉકળે એટલે ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી ચડવા દેવું
- 3
લોટ ચડી જાય એટલે થાળીમાં પાથરી ઢોકળી તૈયાર કરવી
- 4
ઢોકળી ઠંડી થાય એટલે તેના ટુકડા કરવા
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરું નો વઘાર કરી પાણી ઉમેરવું
- 6
ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી ઉકળવા દેવું
- 7
હવે તેમાં તૈયાર કરેલ ઢોકળી ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવું
- 8
સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16225778




ટિપ્પણીઓ