#AP
બટાકા રીંગણ કટકા કરી પાણી માં મુકવા.
કુકર માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી રીંગણ બટાકા ના કટકા નાખવા.તેમાં લસણની ચટણી,હળદર,મીઠ,ટામેટું ું નાખવું.થોડી વારમાં તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી 2 સિટી કરવી.
ઉપરથી ધાણા જીરું પાઉડર નાખવો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ