કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani

આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામબટેકા
  • 2સમરેલી ડુંગળી
  • વઘાર માટે
  • ૨ ચમચી તેલ
  • 1 ચમચી અદુ મરચા ક્રશ કરેલા
  • 1 ચમચીમરચુ પાવદાર
  • મીઠું સ્વાદમુજબ
  • 1/2હળદર ધના જીર
  • 1 નંગલીંબુ નો રાસ
  • 1 ચમચીખંડ
  • 1 ચમચીગરમ મસાલો
  • પરાઠા નો લોટ
  • દહીં
  • લસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 2 વાટકી ઘઊં નો લોટ, મીઠું, તેલ જરૂર મુજબ પાણી નાંખી ને લોટ બાંધવો

  2. 2

    પ્રથમ બટેકા બાફી લેવાના ત્યાર બાદ બફાયે જાયે પછી છાલ ઉતારી ને છૂંદો કરી લેવાનો પછી એક પેન માં તેલ ગરમ કરવા મુકવું તેલ આવે પછી એમાં ડુંગળી આદુ મરચા નાખી ને બટેકા નો છૂંદો નાંખવો પછી એમાં બધો મસાલો નાખી દેવાનો એકદમ મીક્સ કરી ને ગેસ બંધ કરી દેવો ત્યાર બાદ ૧૦-૧૫ મસાલા ને ઠંડો થવા દેવો

  3. 3

    ત્યાર બાદ લોટ માંથી એક મોટું લૂવા લેવાનો પૂરી જેટલું વાણી ને એમાં બટેકા નું પુરણ ભરવું ત્યાર બાદ પરાઠા ને વાળી લો ત્યાર બાદ લોટ માં ડીપ કરીને હળવા હાથે થી વણી લો પછી એક તવા ઉપર પરાઠાં ને બ્રાઉન થાયે ત્યાં સુધી સેકી લો

  4. 4

    ત્યાર છે આલુ પરાઠા ગરમ ગરમ પરાઠાં ને સર્વ કરો

    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rupal Gokani
Rupal Gokani @rgokani
પર May 19, 2022 18:01
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

םــζــםــנ الــξــړاقــﮯ
םــζــםــנ الــξــړاقــﮯ @moh777moh
May 22, 2022 11:52
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીકુ આઇસ્ક્રીમ (Chikoo icecream recipe in Gujarati)
  2. દહીં વાળી વઘારેલી ખીચડી (Dahi Vaghareli Khichdi Recipe In Gujarati)
  3. ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
  4. ફરાળી વફલ્સ
  5. મકાઇ ના વડા (Makai Vada Recipe In Gujarati)
  1. જુવાર ના રોટલા (Jowar Rotla Recipe In Gujarati)
  2. લાઈવ ગાંઠિયા નુ શાક (Live Ganthiya Shak Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રુટ મિલ્ક (Dryfruit Milk Recipe In Gujarati)
  4. કેરી નું વઘારીયું (બટાકીયું)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16242871
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close