કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રેવટી દાળ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રેવટી દાળ રેસીપી મુખ્ય ફોટો

ત્રેવટી દાળ

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે ..

#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે ..

વધુ વાંચો

ત્રેવટી દાળ

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે ..

#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે ..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  • 1 કપતુવેર દાળ
  • 1 કપમગ મોગર દાળ
  • 1/2 કપમગ ફોતરા વાળી દાળ
  • 1 ચમચીઆદુ મરચા,લસણ ની પેસ્ટ
  • 1 ચમચીહળદર પાઉડર
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીલીંબુ રસ
  • 1 નંગઝીણું સમારેલું ટામેટું
  • 1 નંગસમારેલી સૂકી ડુંગળી
  • 1 ચમચીજીરૂ
  • 2 ચમચીતેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપેલી માત્રા અનુસાર દાળ લઇ તેને બે થી ત્રણ વખત સાફ પાણી થી ધોઈ ને કુકર માં બાફી લો...લગભગ 4 થી 5 સિટી આવવા દો...જો દાળ ને ગરમ પાણી થી ધોવામાં આવે અથવા પલાળી રાખવામાં આવે તો જલદી થી બફાઈ જાય છે.

  2. 2

    દાળ બફાઈ જાય એટલે એક કડાઈ માં આપેલી માત્રા અનુસાર તેલ લઇ જીરું ઉમેરો,જીરું ફૂટે એટલે હિંગ ઉમેરી તેમાં આદુ લસણ મરચાં ની પેસ્ટ સાંતળી લો,ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળી લો,હવે ટામેટા ઉમેરી દો અને બધો જ મસાલો આપેલી માત્રા અનુસાર કરી લો...હવે દાળ ને 6 થી 7 મિનિટ સુધી ઉકળવા દો..તૈયાર થઈ ગયેલી દાળ માં બે ચમચી લીંબુ રસ ઉમેરી,કોથમીર થી ગાર્નિશ કરો...સર્વ કરો..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર July 07, 2022 18:59
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ત્રેવટી દાલ ફ્રાય

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મકાઈ નાં ગોટા (Corn Gotta recipe in Gujarati)(Jain)
  2. અળવી ના પાન ના ભજીયા
  3. ભાવનગરી ગાંઠિયા
  4. ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala CORN recipe in Gujarati) (Jain)
  5. સ્ટાર ફ્રૂટ રસમ (Star Fruit Rasam recipe in Gujarati)
  1. પાલક કોર્ન પરાઠા
  2. કોર્ન પાલક ટીક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
  3. કાકડી ને કેળા નું રાઇતું (Cucumber Kela Raita Recipe In Gujarati)
  4. ખારેક નુ જ્યુસ (Kharek Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16288724
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close