કોર્ન પાલક ટીક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)

#MVF
વરસાદી માહોલ માં મકાઇ પાલક ની ચટપટી ગરમ ગરમ ટીક્કી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
કોર્ન પાલક ટીક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
#MVF
વરસાદી માહોલ માં મકાઇ પાલક ની ચટપટી ગરમ ગરમ ટીક્કી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મકાઈ ને છોલી દાણા કાઢી એક વાસણમાં પાણી માં મીઠું નાખી બાફી લો, પછી ચારણી માં કાઢી લો, બટાકા બાફીને છીણી લો, પાલક ને ધોઈ કોરી કરી લો
- 2
- 3
આદુ, મરચાં, લસણને વાટી લો, બાફેલા મકાઈના દાણા મીક્ષરમાં ક્રશ કરી લો,એક વાસણમાં,બાફી છીણી લા બટાકા, ક્રશ કરી લી મકાઇ, પાલક, જીરું પાઉડર, ગરમ મસાલો, લાલ મરચું, ચીલી ફ્લેક્સ, લીંબુનો રસ, ખાંડ, સમારેલી કોથમીર, મીઠું, તલ,હળદર, બેસન, ચોખા નો લોટ બધાં મસાલા બરાબર મિક્ષ કરી ટીક્કી વાળી લો
- 4
એક પૅન માં શેલો ફ્રાય માટે તેલ ગરમ કરો, તેમાં ટીક્કી ને ગુલાબી રંગ ની શેકી લો, તૈયાર થયેલ ટીક્કી ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન પાલક પુલાવ (corn spinach pulao in Gujarati)
પાલક ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. રસોઈ માં બને એટલો વધુ પાલક નો ઉપયોગ કરવો જોઈએ. પાલક માંથી જુદા જુદા શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પાલક અને સ્વીટ કોર્ન નું કોમ્બિનેશન કરીને પુલાવ બનાવ્યો છે. પાલક જોડે કોર્ન નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. પછી એ શાક હોય, sandwich હોય કે પુલાવ હોય.#GA4 #Week8 #sweetcorn #pulao Nidhi Desai -
ચટપટી કોર્ન પાલક ટીક્કી (Chatpati Corn Palak Tikki Recipe In Gujarati)
#PSઆમ તો પાલક છોકરાઓને ભાવતી નથી હોતી જો આવી રીતે ચટપટી ટિક્કી બનાવી આપવામાં આવે તો બાળકો હસતા હસતા ખાઈ પણ લે છે અને તેમને પૂરતા vitamins અને Minerals પણ મળી રહે છે. Rachana Sagala -
કોર્ન પાલક સૂપ (Corn spinach soup recipe in Gujarati)
આ સૂપ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને પાલક માં ખૂબજ મિનરલ હોવાથી healthy સૂપ છે. Reena parikh -
સેસમી ટોસ્ટ (Sesame Toast Recipe In Gujarati)
#CookpadTurns6બાળકો ને પાર્ટી માં ખાવાની ખુબ જ મજા પડી જાય એવી આ સ્વાદિષ્ટ વાનગી છે Pinal Patel -
ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)
#RC4અત્યારે ચારે તરફ વરસાદી માહોલ છે..🌧️🌧️ અને આ સીઝન માં આપડે ભજીયા કે પકોડા કે દાળવડા ખાવા નું પસંદ કરીએ છીએ....પાલક પકોડા બનાવા માટે પાલક, ડુંગળી, લીલા ધાણા, મેથી, આદુ, લસણ ની પેસ્ટ,બધા મસાલા નાખીને. ચણા,ચોખા,નોલોટ. જરૂર મુજબ પાણી નાખી ગરમ તેલ માં ક્રિસ્પી પાલક પકોડા તળી લેવા. તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો. Archana Parmar -
-
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
કોર્ન ઈડલી (Corn Idli Recipe In Gujarati)
#MFFમકાઈ ની ઘણી જ વાનગી બનેછે આજે મેં અહીં યા લીલી મકાઇ માંથી ઈડલી બનાવી છે Pinal Patel -
મકાઈ ટિક્કી (Makai Tikki Recipe In Gujarati)
#MRCઆ ટીકકી વરસાદ માં ગરમ ગરમ ખાવા ની ખુબ જ મજા આવે છે. આ ટીકકી ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Ila Naik -
જીંજરા ટીક્કી (Jinjra Tikki Recipe In Gujarati)
શિયાળા માં લીલા ચણા એટલે જીંજરા ભરપૂર પ્રમાણ માં આવતા હોય છે. પ્રોટીન થી ભરપૂર જીંજરા મને તો કાચા જ ભાવે છે. પણ હું તેમાં થી કોઈ ને કોઈ રેસિપિ ટ્રાય જરૂર કરું છું. તો આ વખત હરભરા કબાબ થી પ્રેરણા લઈ મેં આ ટીક્કી બનાવી છે. Komal Dattani -
પાલક છોલે ટીક્કી(Palak chole tikki recipe in Gujarati)
#GA4#week2ટીક્કી આપણે ઘણી જાત ની ખાતા હોઈએ છે પણ પાલક નું કોમ્બિનેશન થોડું નવું થઇ જાય અને બાળકો પણ હોંશેહોંશે ખાઈ લે છે. Rekha Rathod -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી માં પાલક પનીર એ સરળતાથી બની જાય અને સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે એવું શાક છે જેમાં પાલક ની ભાજી નેએક અલગ અંદાજમાં બનાવાય છે Pinal Patel -
ઓટ્સ બનાના ટીક્કી (Oats Banana Tikki Recipe In Gujarati)
#GA4#Week7#OATS#COOKPADGUJ#COOKPADINDIA ઓટ્સ માંથી ફાઈબર સારા પ્રમાણ માં મળે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી છે. અહી મેં ઓટ્સ અને કાચા કેળા ની ટીક્કી બનાવી છે, આ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. આ ટીક્કી ને મેં ઘી માં શેકી ને તૈયાર કરી છે. Shweta Shah -
કાંદા ટીક્કી(kanda tikka in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_15 #વિકમીલ3 #ફ્રાઇડ આપડે કાંદા ભજ્જી બનાવતાં હોય છે.... પરંતુ મે અહીં બેસન ના બેટર માં ડીપ કરી ને ટીક્કી બનાવી છે.. જો તમારે ક્રીસ્પ કરવી હોય તો બેસન ની જગ્યાએ મેંદા ના બેટર માં ડીપ કરી બ્રેડ ક્રમસ થી કોટ કરી ને પણ બનાવી શકાય છે... આ ટીકી ચા સાથે ખુબ જ સરસ લાગે છે... વરસાદી વાતાવરણ માં ગરમાગરમ ટીકી ખુબ જ બધાને ભાવશે.. Hiral Pandya Shukla -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3પાલક સેવ સ્વાદ મા ખુબ સરસ લાગે છે લીંબુ અને સંચળ પાઉડર ના લીધે ખુબ ચટપટી લાગે છે Dipti Patel -
મકાઈ વડા
#સુપરશેફ3#વીક3આ મકાઇ વડા વરસાદ પડતો હોય ત્યારે ગરમ ગરમ મસાલા વાળી ચા સાથે ખાવા ની ખુબ જ મજા આવે.મકાઇમાં થી ફાઈબર મળે છે. Ila Naik -
કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulao#CookpadIndia#Cookpadgujarati#Cookpadભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ.આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે પુલાવ તો તમે ઘણી વખત જ હશે, તેમાં અળગ અળગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? આજે મે કોર્ન અને પાલક નુ મિશ્રણ કરી પુલાવને હેલ્થી અને સ્વાદિષ્ટ વરઝન આપ્યું છે.તો ચાલો આપણે કોર્ન પાલક પુલાવની રેસીપી જોઈ લઈએ. Komal Khatwani -
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#week17#Cheeseપીઝા સેન્ડવીચ નાના મોટા ની ફેવરેટ રેસીપી છે,મકાઇ,કેપ્સીકમ, ડુંગળી,ચીઝ,માયોનીઝ ના મીશ્રણ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
કોર્ન બેસન પેનકેક (Corn Besan Pancake Recipe In Gujarati)
કોર્ન ખૂબ જ હેલ્થી છે. એમાંથી પોષક તત્વો ઉપરાંત ફાઈબર મળે છે જે શરીર માટે જરૂરી છે. ઓછા તેલ માં બનતી આ રેસીપી એક હેલ્થી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ ઓપ્શન છે. Jyoti Joshi -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ પાલક સૂપ શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવે છે. આજે મે સરળ રીતે અને ઝડપથી બની જાય એવો પાલક નો પૌષ્ટિક સૂપ બનાવ્યો છે. સ્વાદિષ્ટ પણ એટલો છે કે નાના મોટા દરેક ને પસંદ આવશે. પંદર થી વીસ મિનિટ માં આ સૂપ તૈયાર થઈ જાય છે. અને સૂપ નો લીલો રંગ જોઈને જ પીવાનું મન થઇ જાય. Dipika Bhalla -
અડદ દાળ ટીક્કી (Urad Dal Tikki Recipe In Gujarati)
#CHOOSETOCOOK આજે મે અડદ દાળ ની ટીક્કી બનાવી છે જે વરસાદી વાતાવરણ માં ગરમ ગરમ અડદ દાળ ટીક્કી ખાવાની મઝા જ અલગ હોઈ છે તમે પણ ટ્રાય કરો hetal shah -
કોર્ન પાલક પુલાવ (Corn Palak pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #week4#માઇઇબુક #પોસ્ટ20😋😋😋😋😋😋કોર્ન પાલક પુલાવ ખાવા માં ખુબ સરસ લાગે છે. Ami Desai -
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
#AM3કોર્ન પાલક એ હોટેલમાં મળતી એક પંજાબી સબ્જી છે. મેં ઘણા સમય પહેલા આ સબ્જી ખાધી હતી અને ટેસ્ટ સારો હોવાથી ઘરે બનાવી છે. Jyoti Joshi -
પાલક પનીર સ્ટફ બન(palak paneer stuff bun recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરજેમ આપણે પાલક પનીર પરાઠા બનાવતા હોય છે એ જ રીતે. મેં પાલક પનીર બન બનાવ્યા છે આ એક ફ્યુઝન રેસીપી જેને મેં ઇન્ડિયન ટેસ્ટ માં બનાવી છે પાલક અને પનીર બન્ને નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પસંદ થી ખાતા હોય છે અને જોવામાં પણ ખુબ જ સરસ લાગે છે Kalpana Parmar -
પાલક ચકરી (Palak Chakri Recipe In Gujarati)
#CB4 આજે મેં પાલક ચકરી બનાવી છે. આ ચકરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Aanal Avashiya Chhaya -
પાલકકોનઁ ભજીયા (Palak corn ભજીયા Recipe in Gujarati)
#MW3પાલક અને મકાઇ એ હેલ્ધી માનવા માં આવે છે,બાળકો ને આ રીતે ભજીયા બનાવી ને ખવડાવી શકાય છે.આ ભજીયા માં મિક્સ લોટ હોવાથી હેલ્ધી પણ છે. Kinjalkeyurshah -
કોર્ન વડા (Corn Vada Recipe In Gujarati)
#RC1#EB#week9. મકઈ વડાAmerican makai na vada) વરસાત ની સીજન મા મકઈ સરસ આવે છે .દેશી અને અમેરીકન પીલી મકઈ, સ્વાદ મા મીઠી ,નરમ, પોચા દાણા, પીલા રંગ ની હોય છે.એના થી વિવિધ પ્રકાર ની વાનગી બને છે મે અમેરીકન મકઈ ના વડા બનાવયા છે.મોટે ભાગે વડા તળી ને બને છે પરન્તુ મે વડા ને સેલોફ્રાય કરીો ક્રન્ચી કિસ્પી બનાયા છે Saroj Shah -
પાલક પાત્રા (Palak Patra recipe in Gujarati)
#FFC5#jigna#WDC#week5#cookpadgujarati#cookpadindia#cookpad પાલક પાત્રા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ એવું એક ગુજરાતી ફરસાણ છે. પાલક પાત્રા તેના નામ પ્રમાણે જ પાલકની ભાજીના પાન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચણાના લોટમાં એટલે કે બેસનમાં બધા મસાલા ઉમેરી, આ મિક્ચરને પાલકના પાન પર લગાવી તેનો રોલ બનાવવામાં આવે છે. પાલકની ભાજી અને ચણાનો લોટ બંને શરીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ વાનગી બનાવવા માટે તેલનો ઉપયોગ પણ ઓછો કરી શકાય છે માટે આ ગુજરાતી વાનગી એક હેલ્ધી વાનગી પણ છે. સામાન્ય રીતે પાલક પાત્રા નો ઉપયોગ બપોરના સમયે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે કરવામાં આવે છે પરંતુ આ પાત્રને સાંજના સમયે નાસ્તામાં ચા ની સાથે કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Asmita Rupani -
આલુ મટર પનીર ટીક્કી (Aloo mutter paneer Tikki recipe in gujarati)
#ફટાફટ બટાકા, વટાણા અને પનીરનો ઉપયોગ કરી ને ટીક્કી બનાવી છે. આ ટિક્કી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. પનીર ની જગ્યાએ ચીઝ નો પણ ઉપયોગ કરી શકો છો. ચીઝ વાળી ટીક્કી પણ સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે. Jyoti Joshi
More Recipes
ટિપ્પણીઓ (3)