કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા મગ નમકીન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા મગ નમકીન રેસીપી મુખ્ય ફોટો

મસાલા મગ નમકીન

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB11
આજ ફાધર્સ ડે નિમિતે મે મારા પાપા ને ભાવતા મસાલા મગ નમકીન બનાવ્યા છે અને આ રેસિપી મે મારા પાપા પાસે થી જ શીખી છું

#RB11
આજ ફાધર્સ ડે નિમિતે મે મારા પાપા ને ભાવતા મસાલા મગ નમકીન બનાવ્યા છે અને આ રેસિપી મે મારા પાપા પાસે થી જ શીખી છું

વધુ વાંચો

મસાલા મગ નમકીન

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB11
આજ ફાધર્સ ડે નિમિતે મે મારા પાપા ને ભાવતા મસાલા મગ નમકીન બનાવ્યા છે અને આ રેસિપી મે મારા પાપા પાસે થી જ શીખી છું

#RB11
આજ ફાધર્સ ડે નિમિતે મે મારા પાપા ને ભાવતા મસાલા મગ નમકીન બનાવ્યા છે અને આ રેસિપી મે મારા પાપા પાસે થી જ શીખી છું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 250 ગ્રામલીલા મગ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીજીરૂ પાઉડર
  • 1 ચમચીચાટ મસાલો
  • 1/2 ચમચીઆમચૂર પાઉડર
  • 1 ચમચીસંચળ પાઉડર
  • 2 ચમચીબૂરું ખાંડ
  • 1/4 ચમચીહીંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂરિયાત પ્રમાણે મગ ને તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ને ધોઈ ને આખી રાત પાણી માં પલાળી રાખો અને સવારે તેને પાણી કાઢી કોટન ના કપડાં ઉપર કાઢી 1 કલાક કોરા થવા દો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં થોડા થોડા કરી ને મગ ને તળી લો અને ચારણી માં કાઢી લો જેથી વધારા નું તેલ નીકળી જાય જો હજુ પણ તેલ વધુ લાગે તો ટિસ્યુ પેપર ઉપર રાખી દો જેથી વધારા નું તેલ નીકળી જાય

  3. 3

    હવે એક બાઉલ માં લાલ મરચું,મીઠું,સંચળ પાઉડર હળદર, જીરુ પાઉડર, આમચૂર પાઉડર, ચાટ મસાલો, હીંગ અને બૂરું ખાંડ લઈ મિક્સ કરવું પછી આ તૈયાર કરેલા મસાલા ને તળેલા મગ માં ઉમેરી બરાબર મિક્સ કરવું

  4. 4

    હવે આપડા મસાલા મગ નમકીન સર્વ કરવા માટે તૈયાર છે તેને એક બાઉલ માં કાઢી સર્વ કરો આ નમકીન ને 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે

    મસાલા મગ નમકીન રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા મગ નમકીન રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા મગ નમકીન રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર June 19, 2022 10:39
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
June 21, 2022 12:27
Healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala મગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટીક્કી બર્ગર (Tikki burger recipe in Gujarati)(Jain)
  2. સુવા ભાજી સિગાર (Dill leaves Sigar recipe in Gujarati) (Jain)
  3. પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ
  4. ટામેટા રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
  5. કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
  1. કેરી અને કોઠીમડા નું અથાણું (Keri Kothimada Athanu Recipe In Gujarati
  2. ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
  3. કેરી ના વડા (Mango Vada Recipe In Gujarati)
  4. ચીઝી સુજી બાઈટ્સ (Cheesy Sooji Bites Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16314646
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close