ચીઝી સુજી બાઈટ્સ (Cheesy Sooji Bites Recipe In Gujarati)

jemini Ghedia
jemini Ghedia @Jemini14_soni

ચીઝી સુજી બાઈટ્સ (Cheesy Sooji Bites Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકતી
  1. ૬૫૦ મી.લી. પાણી
  2. ૩૦૦ ગ્રામ રવો
  3. ૧/૨ કપસમારેલી ડુંગળી
  4. ૧ ચમચીચીલી ફ્લેકસ
  5. ૧/૨ ચમચીજીરુ
  6. ૧/૨ ચમચીમરી પાઉડર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૧-૨ ચમચીસમારેલ કોથમીર
  9. ૧/૨ કપછીણેલું ચીઝ
  10. તેલ તળવા માટે
  11. ટોમેટો સોસ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર પાણી ગરમ કરવા મુકો

  2. 2

    પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું, ડુંગળી, ચીલી ફલેક્સ, જીરૂ, મરી પાઉડર, કોથમીર અને રવો ઉમેરી બરાબર મિક્સ કરો અને ખીચી જેવું મિશ્રણ તૈયાર કરો

  3. 3

    હવે આ મિશ્રણ ને ગેસ પર થી ઉતારી તેમાં ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી લો

  4. 4

    પછી તેમાં થી નાના નાના બોલસ્ વાળી લો

  5. 5

    હવે ગેસ પર તેલ ને ગરમ કરવા મુકો

  6. 6

    તેલ ગરમ થાય એટલે તેમાં આ બોલસ્ ને તળી લો

  7. 7

    બોલસ્ તળાઈ જાય એટલે તેને સર્વીંગ પ્લેટ મા લઈ ટોમેટો સોસ સાથે સર્વ કરો

  8. 8

    તો તૈયાર છે ચીઝી સુજી બાઇટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jemini Ghedia
jemini Ghedia @Jemini14_soni
પર

ટિપ્પણીઓ

Similar Recipes