કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા

Arti Desai
Arti Desai @arti123
Valsad

#RB8

#RB8

વધુ વાંચો

દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા

Arti Desai
Arti Desai @arti123
Valsad

#RB8

#RB8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
પાંચ માટે
  • 2 કપરવો
  • 1 કપદહીં
  • 1પેકેટ ઇનો
  • 2ચમચા તેલ મોણ માટે
  • * વાંટવા ની સામગ્રી
  • 250 ગ્રામ દુધી
  • 1/2 કપ સમારેલા લીલા ધાણા
  • ૩લીલા મરચા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ ટુકડોઆદુ નો
  • -- વઘાર માટે
  • 2ચમચા તેલ
  • સાચી વાત કરી લીમડાના પાન મીઠા લીમડાના પાન
  • લાંબી ચીરી માં કાપેલાં મરચાં
  • ઉપરથી ભભરાવવા માટે લીલા ધાણા અને કોપરું
  • પાણી અને તેલ જરૂર મુજબ
  • સાથે સર્વ કરવા માટે છોકરાને લીલા ધાણાની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વાંટ વાની બધી સામગ્રી લઇ તેને ઝીણી પેસ્ટ બનાવો

    દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં રવો લો તેમાં દહીં ઉમેરો અને તેલ ઉમેરી હાથેથી સરખું મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં વાટેલો વાટેલી પેસ્ટ ઉમેરી સરખું મિક્ષ કરી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી તેનું ઢોકળા જેવું ખીરું બનાવી તેને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો

    દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઢોકળિયામાં પાણી મૂકી દેને ગેસ ઉપર મૂકો જ્યારે તેમાંથી વરાળ નીકળે એટલે ખીરામાં ઇનો નાંખી સરખું મિક્ષ કરી ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકી દો ઢાંકણું બંધ કરી 20થી 25 મિનિટ માટે થવા દો ચાકુ નાખી ચેક કરી લો ઢોકળા થઇ જાય ઍલે બહાર કાઢી તેને ઠંડા કરો

    દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે વગોવ્યા માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને કઢી લીમડો અને લીલા મરચા નાખી વઘાર ને ઢોકળા ઉપર લઇ લો અને તેના અને ઉપર લીલા ધાણા અને કોપરું નાખી સર્વિંગ પ્લેટમાં લઈ લો અને તેને કોપરાની લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરો

    દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
    દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
    દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @arti123
પર June 19, 2022 13:03
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી સોજી ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુવા ભાજી સિગાર (Dill leaves Sigar recipe in Gujarati) (Jain)
  2. ટીક્કી બર્ગર (Tikki burger recipe in Gujarati)(Jain)
  3. મસાલા મગ નમકીન
  4. પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ
  5. કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
  1. છોલે ભટુરે
  2. સુવા ભાજી સિગાર (Dill leaves Sigar recipe in Gujarati) (Jain)
  3. મેંદાની પડવાળી પૂરી
  4. લેમન કોરીએન્ડર સુપ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16315001
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close