રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો લઈ તેમાં ઘીનું મોણ નાખી મરી અને મીઠું નાખી હુંફાળા પાણીથી પૂરી જેવો લોટ બાંધો એક વાડકીમાં મેંદો ઘી અને પાણી બંને વાટો બનાવો હવે એક પાતળી રોટલી વણો અને તેના ઉપર વાટો લગાવો અને તેના ઉપર અને તેના પર બીજી રોટલી મૂકો અને ત્યારબાદ તેના પર લગાવો અને ત્યારબાદ બીજી રોટલી મૂકી તેનો રોલ કરી અને તેને વચ્ચેથી કાપા પડી તેના લુઆ કરી તેને નાના ગોળ વાણી ગેસ ઉપર તેલ ગરમ કરી બધી કરીને તેમાં તળી લો અને ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16315063




ટિપ્પણીઓ